વડાપ્રધાન મોદીએ આજે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો છે
PM મોદીએ ટ્વીટ કરી આ જાણકારી આપી છે અને લોકોને કોરોનાની વેક્સિન લેવાની અપીલ કરી છે
ઉલ્લેખનીય છે કે PM મોદીએ કોરોના રસીનો પ્રથમ ડોઝ ગત 1 માર્ચે લીધો હતો.
શિવસેનાનો કમાલ : ગુનેગારો ને નોકરી આપવાનું ચાલુ : મહાનગરપાલિકામાં ગંભીર ગુનામાં સંડોવાયેલાને ૧૧ વર્ષે પાછી નોકરી આપી. જાણો વિગત..
Leave Comments