Site icon News Continuous Bureau | Mumbai

Army Day: પ્રધાનમંત્રીએ આર્મી ડે નિમિત્તે અસાધારણ હિંમત, અતૂટ પ્રતિબદ્ધતા અને આર્મી જવાનોના બલિદાનને સલામ કરી

Army Day: આર્મી ડેના અવસર પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અસાધારણ હિંમત, અતૂટ પ્રતિબદ્ધતા અને સેનાના જવાનોએ આપેલા બલિદાનને શ્રદ્ધાંજલિ આપી છે.

PM salutes extraordinary courage, unwavering commitment and sacrifice of Army personnel on Army Day

PM salutes extraordinary courage, unwavering commitment and sacrifice of Army personnel on Army Day

News Continuous Bureau | Mumbai

Army Day: આર્મી ડેના અવસર પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) અસાધારણ હિંમત, અતૂટ પ્રતિબદ્ધતા અને સેનાના જવાનોએ ( Army personnel ) આપેલા બલિદાનને શ્રદ્ધાંજલિ ( Tribute ) આપી છે. 

Join Our WhatsApp Channel

પ્રધાનમંત્રીએ x પર પોસ્ટ કર્યું:

“આર્મી ડે પર, અમે અમારા આર્મી જવાનોની અસાધારણ હિંમત, અતૂટ પ્રતિબદ્ધતા અને બલિદાનનું ( sacrifice ) સન્માન કરીએ છીએ. આપણા રાષ્ટ્રની રક્ષા અને આપણા સાર્વભૌમત્વને જાળવી રાખવામાં તેમનું અવિરત સમર્પણ તેમની બહાદુરીનો પુરાવો છે. તેઓ શક્તિ અને સ્થિતિસ્થાપકતાના આધારસ્તંભો છે.”

આ સમાચાર પણ વાંચો :  Nauru Taiwan Relations: આ દેશે તાઈવાન સાથે રાજદ્વારી સંબંધો તોડ્યા, કહ્યું- ‘તે અલગ નથી પરંતુ ચીનનો ભાગ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

  India Nepal Financial Package – ભારતની પડોશી ધર્મની મોટી પહેલ! PM મોદીએ નેપાળને ₹24,000 કરોડના પેકેજની કરી જાહેરાત, વડાપ્રધાન બાલેન્દ્ર શાહ ગદગદ
  SP Congress Seat Sharing Meeting – માત્ર ૧૫ મિનિટમાં પૂરી થઈ સપા-કોંગ્રેસની બેઠક, સીટ શેરિંગ  પર આવતીકાલે નક્કી થશે નવો ફોર્મ્યુલા
 Godhra Train Burning Convict Sentence Suspended – સુપ્રીમ કોર્ટે ગોધરા ટ્રેનકાંડના દોષિતની આજીવન કેદની સજા સસ્પેન્ડ કરી, આપ્યુ આ કારણ; સરકારે કહ્યું- ‘વાંધો નથી’ 
  India Third in Asia Power Index – એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારત ત્રીજા સ્થાને; જાપાન, રશિયા અને પાકિસ્તાનને પછાડ્યા
Exit mobile version