News Continuous Bureau | Mumbai
રાહુલ ગાંધી ( Rahul gandhi ) ઘણી વખત નિવેદન આપતી વખતે એવું બોલી જતા હોય છે જેને કારણે બબાલ મચે છે. એવું જ નિવેદન તેમણે ભારત જોડો યાત્રા દરમિયાન આપ્યું છે. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે આજની તારીખમાં કૌરવો ( Kauravs ) જીવિત છે, તેઓ ખાખી પેન્ટ પહેરે છે અને હાથમાં દંડો રાખીને શાખા ચલાવે છે.’
#રાહુલગાંધીએ #રાષ્ટ્રીયસ્વયંસેવકસંઘની તુલના #કૌરવો સાથે કરી, જુઓ #વિડિયો અને જાણો તેણે એવા તે કયા શબ્દો વાપર્યા કે બબાલ મચી ગઈ. #RahulGandhi #BharatJodoYatra #congress #kauravs #RSS #controversialstatement #newscontinuous@RahulGandhi @INCMumbai pic.twitter.com/uUROQcCmWw
— news continuous (@NewsContinuous) January 11, 2023
આ સમાચાર પણ વાંચો: Political News : EDએ NCP નેતા હસન મુશરફના ઘરે દરોડા પાડ્યા
Join Our WhatsApp Community