News Continuous Bureau | Mumbai
એનડીટીવી (NDTV) ને અદાણી કંપની(Adani) એ ટેક ઓવર કરી લીધું છે. ત્યારબાદ ડોક્ટર પ્રણવ રોય અને રાધિકા રોયએ પોતાના પદેથી રાજીનામું આપ્યું. હવે રવીશકુમાર (Ravish kumar) એ પણ રાજીનામું (Resign) આપી દીધું છે. અને પોતાના રાજીનામાની સાથે બળાપો કાઢયો છે.
પત્રકારત્વનો ભસ્મ યુગ શરૂ થઈ ગયો છે.
પોતાના વિડીયોમાં રવીશકુમાર એ નામ લીધા વગર ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી પર નિશાનો લીધો છે. પોતાના વિડીયો માં તેમણે કહ્યું કે પત્રકારત્વનો આ ભસ્મ યુગ ચાલુ છે. આખેઆખું મીડિયા ગોદી બની ગયું છે. પોતાના જુનાં સંસ્મરણોને વાગોળતા તેમણે લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. અને કહ્યું હતું કે હવે તે youtube ચેનલ પર દેખાશે.
આ સમાચાર પણ વાંચો : Urfi Javed Naked: ન બ્રા, ન શર્ટ, ન શરમ અને ન ચહેરા પર માસ્ક, માત્ર પેન્ટ પહેરીને પેઇન્ટિંગ શરૂ કર્યું!
NDTV से इस्तीफा देने के बाद @ravishndtv
(1/2) pic.twitter.com/VPotqNxqTO— Shilpa Bodkhe – प्रा.शिल्पा बोडखे (@BodkheShilpa) December 1, 2022
Join Our WhatsApp Community