Site icon News Continuous Bureau | Mumbai

ફેસબુક, વોટ્સઅપ બાદ હવે Jio નું સર્વર ડાઉન, કોલિંગ સહિતની આ સેવાઓ થઇ પ્રભાવિત; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 6 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Channel

બુધવાર

દેશની અગ્રણી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોનું નેટવર્ક ઘણા યુઝર્સના ફોનમાં ડાઉન થઈ ગયું છે. 

એક રિપોર્ટ અનુસાર, અત્યાર સુધીમાં લગભગ 4,000 યુઝર્સે Jio નેટવર્ક ડાઉન હોવાની જાણ કરી છે. 

Jio સર્વર ડાઉન વિશે મોટાભાગની માહિતી દિલ્હી, લખનઉ, ગ્વાલિયર, ઇન્દોર, રાયપુર, બેંગ્લોર અને નાસિક જેવા શહેરોમાંથી આવી રહી છે.

Jio નેટવર્કના ડાઉનને કારણે, વપરાશકર્તાઓને કોલિંગ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વમાં સોમવારે સાંજે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની સેવાઓ અચાનક બંધ થઈ ગઈ. જેના કારણે સામાન્ય લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. 

આમ આદમીને મોંઘવારીની થપાટ, આજે ફરી મોંઘા થયા પેટ્રોલ-ડીઝલના, મુંબઈમાં કેટલે રૂપિયે પહોંચ્યા ઇંધણના ભાવ 

 Delimitation Bill NDA Numbers – સંસદમાં સીમાંકન બિલનો પેચ ફસાશે? વિપક્ષના સાંસદે દાવો કર્યો કે NDA પાસે જરૂરી સંખ્યાબળ કરતા 45 સાંસદો ખૂટી રહ્યા છે
  Bisleri Clarification on FSSAI – બિસલેરી વિવાદ: ‘અમારું પાણી પીવા માટે સંપૂર્ણ સુરક્ષિત’, FSSAI ના આરોપો પર બિસલેરીએ કરી સ્પષ્ટતા 
Indian Railways RAC Rules રેલવેનો 43 વર્ષ જૂનો RAC નિયમ બંધ થશે? પૂરું ભાડું ચૂકવવા છતાં અડધી જ સીટ મળવાની પદ્ધતિમાં મોટા ફેરફારની વિચારણા
Rafale Jets Controversy ભારતીય વાયુસેનાના 36 માંથી 4 રાફેલ ફાઇટર જેટ ગુમ હોવાના બ્રિટિશ રિપોર્ટમાં દાવો, IAF આપ્યો આ જવાબ..
Exit mobile version