Site icon News Continuous Bureau | Mumbai

સંસદ ટીવીનું YouTube એકાઉન્ટ થયું બ્લોક, યુટ્યૂબે આ ગાઈડલાઈનના ઉલ્લંઘનનો આપ્યો હવાલો; સરકાર મૌન 

ન્યુઝ કન્ટિન્યુઝબ્યુરો,

15 ફેબ્રુઆરી, 2022

Join Our WhatsApp Channel

મંગળવાર.

યુટ્યૂબે સંસદ ટીવીના સત્તાવાર અકાઉન્ટને બંધ કરી દીધું છે.

ચેનલના પેજ પર જતાં લખાયેલું આવી રહ્યું છે કે યુટ્યૂબ કમ્યુનિટી ગાઈડલાઈનના ઉલ્લંઘન માટે આ અકાઉન્ટને બંધ કરી દેવામાં આવ્યું છે.

કેટલાય યુઝર્સે સ્ક્રીનશોટ શેર કરીને દાવો કર્યો છે કે, મોડી રાતે અકાઉન્ટ હૈક કરીને તેનું નામ 'Ethereum'  કરી દેવામાં આવ્યું છે. 

જો કે હજુ સુધી આ અંગે સરકાર તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરાકરે ગત વર્ષ લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવીને મર્જ કરીને સંસદ ટીવી નામ આપ્યું છે.

મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, આટલા લોકોના ઘટનાસ્થળે જ નિપજ્યા મોત 

Indian Railways RAC Rules રેલવેનો 43 વર્ષ જૂનો RAC નિયમ બંધ થશે? પૂરું ભાડું ચૂકવવા છતાં અડધી જ સીટ મળવાની પદ્ધતિમાં મોટા ફેરફારની વિચારણા
Rafale Jets Controversy ભારતીય વાયુસેનાના 36 માંથી 4 રાફેલ ફાઇટર જેટ ગુમ હોવાના બ્રિટિશ રિપોર્ટમાં દાવો, IAF આપ્યો આ જવાબ..
Youth Congress Protest At Meta યુથ કોંગ્રેસે ‘મેટા, BJP નો દીકરો છે!’ ના નારા સાથે ત્રણ શહેરોમાં META ની ઓફિસો બહાર મચાવ્યો હોબાળો
Pakistani Minister India Visit આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની ફરી ઉઘાડી પડી નીતિ દિલ્હી આવેલા પાકિસ્તાની મંત્રી એ સવાલ ટાળવા મુદ્દો જ બદલી નાખ્યો
Exit mobile version