Site icon News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટે વોટ્સએપ, ટેલિગ્રાફ, ઇમેઇલ દ્વારા સમન્સ અથવા નોટિસ મોકલવાની મંજૂરી આપી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

10 જુલાઈ 2020

વૈશ્વિક મહામારી કોરોનાને પગલે લાગુ થયેલા લોકડાઉનને કારણે હવે મોટાભાગના કામ ડિજિટલ થઈ ગયા છે. આ સમયગાળા દરમિયાન, સુપ્રીમ કોર્ટે પણ કેસોની સુનાવણી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કરી રહી છે. ત્યારે હવે આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટે બીજો મોટો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે વોટ્સએપ, ટેલિગ્રાફ દ્વારા સમન્સ અથવા નોટિસ મોકલવાની પરવાનગી આપી દીધી છે. હવે કોઈપણ સમન્સ અથવા નોટિસ વોટ્સએપ,ઇમેઇલ અને ફેક્સ દ્વારા મોકલી શકાશે. જોકે કોર્ટે સાથે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જો વોટ્સએપ પર બે વાદળી ટિક દેખાશે તો તે માની લેવામાં આવશે કે રીસીવરે નોટિસ જોયું છે.

નોંધનીય છે કે આ પહેલા ફિઝિકલ ધોરણે નોટિસ અને સમન્સ મોકલવામાં આવતા હતા. જોકે આવી પરિસ્થિતિ માં, ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2Zdla3G  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

West Bengal Name Change Proposal – પશ્ચિમ બંગાળનું નામ બદલવાની કવાયત તેજ! કેબિનેટની બેઠકમાં પ્રસ્તાવને મળી મંજૂરી, હવે 9 ડિસેમ્બરે વિધાનસભામાં રજૂ થશે બિલ
PM Modi on Shiromani Akali Dal NDA Return – ‘ગઠબંધન સમયની કસોટી પર ખરું ઉતર્યું…’: શિરોમણી અકાલી દળની NDA માં વાપસી પર PM નરેન્દ્ર મોદીએ કર્યું ભવ્ય સ્વાગત!
Amit Shah Clarifies Punjab CM Face Akali Dal – BJP-અકાલી દળમાં કોણ રહેશે ‘મોટો ભાઈ’? અમિત શાહે પંજાબમાં મુખ્યમંત્રી પદના ચહેરા અંગે સ્થિતિ કરી સ્પષ્ટ
Akali Dal BJP Alliance Punjab – અકાલી દળ અને ભાજપ સાથે મળીને ચૂંટણી લડશે, અમિત શાહની સત્તાવાર જાહેરાત સાથે આ 3 મુખ્ય એજન્ડા સેટ
Exit mobile version