Site icon News Continuous Bureau | Mumbai

Smart Border Grid સરહદ સુરક્ષા વધુ મજબૂત થશે, ભારત પાકિસ્તાનબાંગ્લાદેશ સરહદે ‘સ્માર્ટ બોર્ડર ગ્રીડ’ તૈનાત કરશે.

Smart Border Grid ડ્રોન હુમલા અને ઘૂસણખોરી રોકવા માટે 4લેયર સુરક્ષા કવચ, 2027 સુધીમાં સરહદો બનશે ટેકનોલોજીસજ્જ.

Smart Border Grid   સરહદ સુરક્ષા વધુ મજબૂત થશે, ભારત પાકિસ્તાનબાંગ્લાદેશ સરહદે 'સ્માર્ટ બોર્ડર ગ્રીડ' તૈનાત કરશે.

Smart Border Grid સરહદ સુરક્ષા વધુ મજબૂત થશે, ભારત પાકિસ્તાનબાંગ્લાદેશ સરહદે 'સ્માર્ટ બોર્ડર ગ્રીડ' તૈનાત કરશે.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Smart Border Grid ભારત પોતાની સરહદોની સુરક્ષાને અત્યાધુનિક બનાવવા માટે કમર કસી રહ્યું છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશની સંવેદનશીલ સરહદો પર ડ્રોન પ્રવૃત્તિઓ (Drone Activities) અને ઘૂસણખોરીને સંપૂર્ણપણે અટકાવવા માટે ભારત સરકાર ‘મલ્ટીલેયર સ્માર્ટ બોર્ડર ગ્રીડ’ (Multilayer Smart Border Grid) અને અત્યાધુનિક એન્ટીડ્રોન ટેકનોલોજી તૈનાત કરી રહી છે.

👉 આ સમાચાર વાચો:
Funeral of Ayatollah Ali Khamenei સત્તાના હસ્તાંતરણ વચ્ચે વિદાય આયતુલ્લાહ ખામૈનીની 9 જુલાઈએ થશે અંતિમવિધિ.

Indian Railways RAC Rules રેલવેનો 43 વર્ષ જૂનો RAC નિયમ બંધ થશે? પૂરું ભાડું ચૂકવવા છતાં અડધી જ સીટ મળવાની પદ્ધતિમાં મોટા ફેરફારની વિચારણા
Rafale Jets Controversy ભારતીય વાયુસેનાના 36 માંથી 4 રાફેલ ફાઇટર જેટ ગુમ હોવાના બ્રિટિશ રિપોર્ટમાં દાવો, IAF આપ્યો આ જવાબ..
Youth Congress Protest At Meta યુથ કોંગ્રેસે ‘મેટા, BJP નો દીકરો છે!’ ના નારા સાથે ત્રણ શહેરોમાં META ની ઓફિસો બહાર મચાવ્યો હોબાળો
Pakistani Minister India Visit આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની ફરી ઉઘાડી પડી નીતિ દિલ્હી આવેલા પાકિસ્તાની મંત્રી એ સવાલ ટાળવા મુદ્દો જ બદલી નાખ્યો
Exit mobile version