Site icon News Continuous Bureau | Mumbai

જમ્મુ કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળો સાથેના એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા.. પોલીસ-સેનાનું સર્ચ ઓપરેશન જારી.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
14 ઓક્ટોબર 2020

જમ્મુ- કાશ્મીરના શોપિયા જિલ્લામાં બુધવારે સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં બે અજાણ્યા આતંકવાદીઓ માર્યા ગયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસ અધિકારી ના જણાવ્યા મુજબ, સુરક્ષા બળોએ ત્યાં આતંકવાદીઓની હાજરી હોવાની માહિતી મળી હતી. જેને પગલે શોપિયન જિલ્લાના ચકુરા વિસ્તારમાં કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું..

Join Our WhatsApp Channel

વધુમાં તેમણે કહ્યું હતું કે સુરક્ષા દળો જ્યારે તે જગ્યાઓ પર શોધખોળ કરવા ગયાં ત્યારે આતંકવાદીઓએ છુપાઈને ગોળીબાર કર્યો ત્યારે બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું. આ કાર્યવાહીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. જો કે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ અને જૂથ જોડાણ જાણી શકાયું નથી. તેમજ વધુ આતંકવાદી ઓ છુપાયાં છે કે નહીં તેની તપાસ કરી રહયાં છે..

  India Nepal Financial Package – ભારતની પડોશી ધર્મની મોટી પહેલ! PM મોદીએ નેપાળને ₹24,000 કરોડના પેકેજની કરી જાહેરાત, વડાપ્રધાન બાલેન્દ્ર શાહ ગદગદ
  SP Congress Seat Sharing Meeting – માત્ર ૧૫ મિનિટમાં પૂરી થઈ સપા-કોંગ્રેસની બેઠક, સીટ શેરિંગ  પર આવતીકાલે નક્કી થશે નવો ફોર્મ્યુલા
 Godhra Train Burning Convict Sentence Suspended – સુપ્રીમ કોર્ટે ગોધરા ટ્રેનકાંડના દોષિતની આજીવન કેદની સજા સસ્પેન્ડ કરી, આપ્યુ આ કારણ; સરકારે કહ્યું- ‘વાંધો નથી’ 
  India Third in Asia Power Index – એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારત ત્રીજા સ્થાને; જાપાન, રશિયા અને પાકિસ્તાનને પછાડ્યા
Exit mobile version