Site icon News Continuous Bureau | Mumbai

UPSC સિવીલ પરીક્ષાની તારીખ જાહેર: 4 ઓકટોબરે પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે, 8 જાન્યુઆરીએ મેઈન પરીક્ષા લેવાશે

UPSC-exams

UPSC-exams

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

5 જુન 2020

UPSC સિવીલ સર્વિસની  પ્રારંભિક (એન્ટરન્સ) પરીક્ષા અગાઉ  1, મેના રોજ લેવાની હતી. પરંતુ, કોવિડ-19 રોગચાળો ફેલાવા મુદ્દે દેશવ્યાપી લોકડાઉનના કારણે મુલતવી રાખવામાં આવી હતી. આ વર્ષે, લગભગ 10 લાખ સિવિલ સર્વિસના ઉમેદવારોએ યુપીએસસી માટેની નોંધણી કરી છે. 

@ આ સિવિલ સર્વિસીઝ પરીક્ષા ત્રણ તબક્કામાં લેવામાં આવશે :

 >> પ્રથમ સિવિલ સર્વિસીસ (એન્ટરન્સ) પરીક્ષા: જેમાં  બહુવિધ પસંદગીના પ્રશ્નો હોય છે. જેમાં બે પેપર રહેશે – જનરલ એબિલિટી ટેસ્ટ (જીએટી) અને સિવિલ સર્વિસિસ એપ્ટીટ્યુડ ટેસ્ટ (સીએસએટી), આ બંને ફરજિયાત છે.  પ્રારંભિક પરીક્ષા ક્લિયર કરનારા જ ઉમેદવારો આગલા રાઉન્ડ માટે પાત્ર છે.

 >> હવે પછીનો તબક્કો સિવિલ સર્વિસીસ (મુખ્ય) પરીક્ષા છે, જેના પેપરો પાંચ દિવસના સમયગાળામાં લેવામાં આવશે.

 >> અંતિમ રાજ્ય ઇન્ટરવ્યૂ અથવા વ્યક્તિત્વ પરીક્ષણ છે, જે મુખ્ય પરીક્ષાના ભાગ તરીકે ગણવામાં આવે છે..

  India Nepal Financial Package – ભારતની પડોશી ધર્મની મોટી પહેલ! PM મોદીએ નેપાળને ₹24,000 કરોડના પેકેજની કરી જાહેરાત, વડાપ્રધાન બાલેન્દ્ર શાહ ગદગદ
  SP Congress Seat Sharing Meeting – માત્ર ૧૫ મિનિટમાં પૂરી થઈ સપા-કોંગ્રેસની બેઠક, સીટ શેરિંગ  પર આવતીકાલે નક્કી થશે નવો ફોર્મ્યુલા
 Godhra Train Burning Convict Sentence Suspended – સુપ્રીમ કોર્ટે ગોધરા ટ્રેનકાંડના દોષિતની આજીવન કેદની સજા સસ્પેન્ડ કરી, આપ્યુ આ કારણ; સરકારે કહ્યું- ‘વાંધો નથી’ 
  India Third in Asia Power Index – એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારત ત્રીજા સ્થાને; જાપાન, રશિયા અને પાકિસ્તાનને પછાડ્યા
Exit mobile version