Site icon News Continuous Bureau | Mumbai

યુએસ એ દક્ષિણ ચીન સમુદ્રના તમામ વિસ્તારો પર ડ્રેગનના દાવાને નકારી દીધા

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

14 જુલાઈ 2020

ચીન સામે મોરચો ખોલીને બેસેલા અમેરિકાએ દક્ષિણ ચીન સમુદ્રના તમામ વિસ્તારો પરના ડ્રેગનના દાવાને નકારી દીધા છે. સોમવારે એક મુખ્ય નીતિપૂર્ણ નિર્ણય લેતાં ટ્રમ્પ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનના દાવા માટે કોઈ કાનૂની આધાર નથી અને તે આ ક્ષેત્રમાં એકપક્ષીય રીતે પોતાની ઇચ્છાને લાદી શકે નહીં. અમેરિકાએ સાથે એમ પણ કહ્યું છે કે 21 મી સદીમાં ચીનના આક્રમક વલણ માટે કોઈ સ્થાન નથી. અમેરિકાના વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ વધુમાં કહ્યું હતું કે, વિશ્વ બેઇજિંગને દક્ષિણ ચીન સમુદ્રને તેનું દરિયાઇ સામ્રાજ્ય બનાવવા દેશે નહીં. યુનાઇટેડ સ્ટેટ્સ દક્ષિણપૂર્વ એશિયામાં તેના સાથીદારો સાથે ઊભું છે અને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ સાર્વભૌમત્વ અને તેમના અધિકારોનું રક્ષણ કરશે. અમેરિકાએ શક્તિના દમ પર દક્ષિણ ચાઇના સમુદ્ર અથવા અન્ય કોઈ મોટા ક્ષેત્ર પર કબજો લેવાના દરેક પ્રયત્નોને નકારી કાઢે છે. સમુદ્રના વિસ્તારોને સુરક્ષિત કરવામાં આંતરરાષ્ટ્રીય સમુદાયની સાથે ઉભો છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2WjakqN 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

  India Nepal Financial Package – ભારતની પડોશી ધર્મની મોટી પહેલ! PM મોદીએ નેપાળને ₹24,000 કરોડના પેકેજની કરી જાહેરાત, વડાપ્રધાન બાલેન્દ્ર શાહ ગદગદ
  SP Congress Seat Sharing Meeting – માત્ર ૧૫ મિનિટમાં પૂરી થઈ સપા-કોંગ્રેસની બેઠક, સીટ શેરિંગ  પર આવતીકાલે નક્કી થશે નવો ફોર્મ્યુલા
 Godhra Train Burning Convict Sentence Suspended – સુપ્રીમ કોર્ટે ગોધરા ટ્રેનકાંડના દોષિતની આજીવન કેદની સજા સસ્પેન્ડ કરી, આપ્યુ આ કારણ; સરકારે કહ્યું- ‘વાંધો નથી’ 
  India Third in Asia Power Index – એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારત ત્રીજા સ્થાને; જાપાન, રશિયા અને પાકિસ્તાનને પછાડ્યા
Exit mobile version