News Continuous Bureau | Mumbai
Viral Video : ટેલિવિઝન ન્યુઝ ચેનલ ના એન્કર (Anchor) પોતાની જાતને બુદ્ધિજીવી માંગતા હોય છે તેમ જ ડિબેટ વખતે ભલભલાને ખખડાવી નાખતા હોય છે. પરંતુ જ્યારે તેમણે પોતે પોતાની તાકાત પર સનસેશન જગાવવાનું આવે ત્યારે કેવું ગાંડપણ કરી બેસે છે તેનો એક વિડિયો વાયરલ થયો છે.
આ વિડીયો એક પ્રતિષ્ઠિત ચેનલનો છે જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક ન્યુઝ રીડર ચેનલની છત્રી સાથે સ્ટુડિયોમાં પ્રવેશે છે. ત્યારબાદ એવું વર્તન કરવા માંડે છે જાણે કે વાવાઝોડામાં ફસાઈ ગઈ હોય. અને ત્યારબાદ બેગ્રાઉન્ડમાં વિડીયો દેખાડવામાં આવે છે.
બિપરજોય Viral Video : ઇન્ટરનેટ પર લોકોએ ઠેકડી ઉડાડી.
આ વિડીયો જોઈને ઇન્ટરનેટ પર લોકો હવે ન્યુઝ રીડર ની હાંસી ઉડાવી રહ્યા છે. તમે પણ વિડીયો જુઓ….
An Indian TV reporter reporting the incoming cyclone in India from her TV studio, holding an umbrella and with the video of a Florida hurricane. No shame left in Indian media! pic.twitter.com/PvuiRze2YS
— Ashok Swain (@ashoswai) June 14, 2023
બિપરજોય News
આ પણ વાંચોઃ Western Railway : પશ્ચિમ રેલ્વે, ચક્રવાત ‘બિપરજોય’ને કારણે પશ્ચિમ રેલવેની કેટલીક વધુ ટ્રેનો પ્રભાવિત
આ પણ વાંચોઃ Biporjoy Cyclone : બિપરજોય ચક્રવાતની અસર, ડરથી આ રાજ્યમાં તોડવામાં આવી જર્જરિત ઈમારતો, 67 ટ્રેનો કરાઈ રદ..