SUBDOMAIN == gujarati

દેશ

ભારતીય રેલવેની અનોખી પહેલ, એક આખી મહિલાઓની ટીમ બનાવી જે ટ્રેન નું રીપેરીંગ કામ જુવે છે. જુઓ વિડિયો...

Jun, 11 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 જૂન 2021

શુક્રવાર

ભારતીય રેલવે મહિલા સશક્તિકરણ માટે એક વિશેષ ટીમ બનાવી છે. આ ટીમ પૂર્ણ રીતે મહિલા ટીમ છે. તેમજ તેઓ રેલવેમાં રીપેરીંગ અને મેન્ટેનન્સનું કામ સંભાળે છે. રેલ્વે મંત્રી પિયુષ ગોયેલે આ સંદર્ભે ની માહિતી આપી હતી તેમજ મહિલાઓ શી રીતે કામ કરે છે તે દર્શાવતો એક વીડિયો પણ જાહેર કર્યો છે.

ભારતમાં કોરોનાના મૃત્યાંકની સત્યતા પર મોટો સવાલ; સત્તાવાર આંકડા કરતાં થયેલાં વધુ મૃત્ય બન્યો ઊંડી ચર્ચાનો વિષય

આ વીડિયોમાં મહિલાઓ પુરુષ જેવા કામ કરતા નજરે પડે છે. તમે પણ જુઓ આ વીડિયો...

 

Recent Comments

  • Jun, 11 2021

    Sanjay

    उसमें भी experience वाले होंगे तो ठीक है बाकी तो दो time पंच एक time लंच जिंदगी टंच

  • Jun, 11 2021

    Sanjay

    उसमें भी experience वाले होंगे तो ठीक है बाकी तो दो time पंच एक time लंच जिंदगी टंच

Leave Comments