Site icon News Continuous Bureau | Mumbai

મધ્યપ્રદેશના આ એક્સપ્રેસવે પર થયો ગમખ્વાર અકસ્માત, પોલીસના 3 સિપાહી સહિત 4ના મોત; આટલા લોકો થયા ઘાયલ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 3 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

ઉત્તર પ્રદેશમાં મેરઠ પાસે યમુના એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે એક બોલેરોને અકસ્માત નડ્યો છે. 

જાણવા મળ્યા મુજબ થાણા બુડેરા પોલીસની બોલેરો વહેલી સવારે સુરીર ક્ષેત્રમાં 80 નંબરના માઈલ સ્ટોન પાસે અચાનક જ અનિયંત્રિત થઈ હતી અને પુલ સાથે અથડાઈ હતી.

આ દુર્ઘટનામાં મધ્ય પ્રદેશ પોલીસના 3 જવાનો સહિત 4 લોકોના મોત અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 

અકસ્માત બાદ યમુના એક્સપ્રેસવેની એક લાઈન પર વાહનોની લાંબી લાઈન લાગી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત બોલેરોને હટાવી હતી અને રસ્તો ખાલી કરાવ્યો હતો. 

લો કરો વાત! મુંબઈમાં આ વર્ષે  ચાર નહીં પણ બારે માસ ચોમાસુ, જાણો ક્યારે કેટલો વરસાદ પડ્યો
 

Indian Railways RAC Rules રેલવેનો 43 વર્ષ જૂનો RAC નિયમ બંધ થશે? પૂરું ભાડું ચૂકવવા છતાં અડધી જ સીટ મળવાની પદ્ધતિમાં મોટા ફેરફારની વિચારણા
Rafale Jets Controversy ભારતીય વાયુસેનાના 36 માંથી 4 રાફેલ ફાઇટર જેટ ગુમ હોવાના બ્રિટિશ રિપોર્ટમાં દાવો, IAF આપ્યો આ જવાબ..
Youth Congress Protest At Meta યુથ કોંગ્રેસે ‘મેટા, BJP નો દીકરો છે!’ ના નારા સાથે ત્રણ શહેરોમાં META ની ઓફિસો બહાર મચાવ્યો હોબાળો
Pakistani Minister India Visit આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની ફરી ઉઘાડી પડી નીતિ દિલ્હી આવેલા પાકિસ્તાની મંત્રી એ સવાલ ટાળવા મુદ્દો જ બદલી નાખ્યો
Exit mobile version