ધર્મ-જ્યોતિષ

રામ રથની જય જય કાર. રાજપથ ની પરેડમાં શામેલ રામ મંદિર ની ઝાંકી નષ્ટ નહીં કરવામાં આવે. પરંતુ આ થશે.... જાણો વિગત...

Jan, 29 2021


દેશની રાજધાની દિલ્હીમાં ઉત્તર પ્રદેશ સરકાર તરફથી ગણતંત્ર દિવસે રામ મંદિરની ઝાંકીને પહેલું સ્થાન મળ્યું હતું.

હવે તે શ્રી રામ મંદિર ની ઝાંખી ઉત્તર પ્રદેશના દરેક ગામમાં ફેરવવામાં આવશે

જે ગામમાંથી આ રથ ફરશે ત્યાં તેના પર પુષ્પવર્ષા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રામ રથને પ્રથમ પુરસ્કાર આપવામાં આવ્યું.

Leave Comments