236
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કોરોના મહામારીને કારણે 2 વર્ષથી બંધ અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થઇ રહી છે.
અમરનાથ યાત્રાનું 11 એપ્રિલે રજીસ્ટ્રેશન શરૂ થઈ જશે.
શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડે ટ્વિટ કરીને જણાવ્યું કે, તમામ ભક્તો અમરનાથ યાત્રા 2022 માટે રજિસ્ટ્રેશન 11 એપ્રિલથી કરાવી શકે છે.
પવિત્ર અમરનાથની યાત્રા 30 જૂનથી શરૂ થશે, 43 દિવસ સુધી ચાલનારી યાત્રાનું સમાપન 11 ઓગસ્ટ 2022એ થશે.
આ સમાચાર પણ વાંચો : પીએમ મોદીની આ યોજનાના IMFએ કર્યા ભરપૂર વખાણ, કહ્યું કે આ યોજનાના કારણે ગરીબીમાં વધારો ન થયો; જાણો વિગતે
You Might Be Interested In