Breaking News
  • ટિકિટ વગર પ્રવાસ કર્યો તો આવી બનશે!
  • મધ્યમ વર્ગને કોઈ રાહત નહીં,RBIએ મૌદ્રિક નીતિનુ કર્યુ એલાન
  • ‘તારક મહેતા ના આ અભિનેતા કરોડોની સંપત્તિના માલિક,જાણો નેટવર્થ
  • મહાવિકાસ આઘાડી સરકારના વધુ એક નેતા હવે ED ના રડાર પરઃ
  • વિકી અને કેટરીના લગ્ન બાદ સાઈન કરવા જઈ રહ્યા છે ફિલ્મ

ધર્મ-જ્યોતિષ

આજે તારીખ ૨૦.૧૧.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

Nov, 20 2021


આજનો દિવસ
૨૦ નવેમ્બર ૨૦૨૧, શનિવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" - કારતક વદ એકમ

"દિન મહીમા" -
ઈષ્ટી, શ્રી રમણલાલજી ઉત્સવ- મથુરા, અમૃતસિધ્ધિયોગ અહોરાત્ર, રોહિણી, ગોપમાસ આરંભ, ગુરૂ કુંભ રાશીમાં ૨૩.૫૦, બુધ વૃશ્ચિક રાશીમાં ૨૮.૫૫

"સુર્યોદય" - ૬.૪૯ (મુંબઈ)

"સુર્યાસ્ત" - ૫.૫૮ (મુંબઈ)

"રાહુ કાળ" - ૯.૩૭ થી ૧૧.૦૧

"ચંદ્ર" - વૃષભ,
આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.

"નક્ષત્ર" - રોહિણી

"ચંદ્ર વાસ" - દક્ષિણ,
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૧૩ - ૯.૩૭
ચલઃ ૧૨.૨૪ - ૧૩.૪૮
લાભઃ ૧૩.૪૮ - ૧૫.૧૧
અમૃતઃ ૧૫.૧૧ - ૧૬.૩૫

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૭.૫૮ - ૧૯.૩૫
શુભઃ ૨૧.૧૧ - ૨૨.૪૮
અમૃતઃ ૨૨.૪૮ - ૨૪.૨૪
ચલઃ ૨૪.૨૪ - ૨૬.૦૧
લાભઃ ૨૯.૧૪ - ૩૦.૫૧

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો, પ્રગતિકારક દિવસ રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
ખર્ચ પર અંકુશ રાખવો, આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.

"કર્કઃ"(ડ,હ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ લાભદાયક રહે.

"સિંહઃ"(મ.ટ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે, આગળ વધવાની તક મળે.

"તુલાઃ"(ર,ત)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, શુભ દિન.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
હિતશત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

"મકરઃ"(ખ,જ)-
વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ માં પસાર થાય.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )