Breaking News
  • ટિકિટ વગર પ્રવાસ કર્યો તો આવી બનશે!
  • મધ્યમ વર્ગને કોઈ રાહત નહીં,RBIએ મૌદ્રિક નીતિનુ કર્યુ એલાન
  • ‘તારક મહેતા ના આ અભિનેતા કરોડોની સંપત્તિના માલિક,જાણો નેટવર્થ
  • મહાવિકાસ આઘાડી સરકારના વધુ એક નેતા હવે ED ના રડાર પરઃ
  • વિકી અને કેટરીના લગ્ન બાદ સાઈન કરવા જઈ રહ્યા છે ફિલ્મ

ધર્મ-જ્યોતિષ

આજે તારીખ ૨૩.૧૧.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

Nov, 23 2021


આજનો દિવસ
૨૩ નવેમ્બર ૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" - કારતક વદ ચોથ

"દિન મહીમા" -
સંકટચતુર્થી, ચંદ્રોદય ૨૧.૦૦, સૌભાગ્ય સુંદરી વ્રત, દેવાશંકરબાપા પૂ.તિથી, શ્રીદાઉજી મહા.કૃત છ સ્વરૂપોત્સવ, સત્યસાંઈબાબા જયંતિ, દગ્ધયોગ, મંગળ ઉદય પૂર્વમાં, યમઘટયોગ ૧૩.૪૪ સુધી, કુમારયોગ ૨૪.૫૬

"સુર્યોદય" - ૬.૫૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" - ૫.૫૭ (મુંબઈ)

"રાહુ કાળ" - ૧૫.૧૧ થી ૧૬.૩૫

"ચંદ્ર" - મિથુન,
આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.

"નક્ષત્ર" - આદ્રા, પુનર્વસુ (૧૩.૪૩) 

"ચંદ્ર વાસ" - પશ્ચિમ,
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૩૮ - ૧૧.૦૨
લાભઃ ૧૧.૦૨ - ૧૨.૨૫
અમૃતઃ ૧૨.૨૫ - ૧૩.૪૮

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૩૫ - ૨૧.૧૨
શુભઃ ૨૨.૪૮ - ૨૪.૨૫
અમૃતઃ ૨૪.૨૫ - ૨૬.૦૨
ચલઃ ૨૬.૦૨ - ૨૭.૩૯

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
સામાજિક કૌટુમ્બિક કાર્ય કરી શકો, દિવસ પ્રગતિકારક રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો, આનંદ દાયક દિવસ.

"કર્કઃ"(ડ,હ)-
નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે, દિવસ એકંદરે સારો રહે.

"સિંહઃ"(મ.ટ)-
નવા લોકો સાથે મળવાનું બને, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો, શુભ દિન.

"તુલાઃ"(ર,ત)-
તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય, કામ માં સફળતા મળે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
મનોમંથન કરી શકો, પોઝિટિવ વિચારો થી લાભ થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
તમારા અંદરૂની મામલા નિપટાવી શકો, દિવસ સફળ રહે.

"મકરઃ"(ખ,જ)-
કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે, વાણી માં સંયમ રાખવો.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
વિદ્યાર્થીવર્ગને સારું રહે, ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
કોર્ટ કચેરીમાં રાહત મળે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )