Breaking News
  • કોરોનાની સાથે દેશમાં રસીકરણની ગતિ પણ વધી, આજે આંકડો કરોડને પાર પહોંચ્યો.
  • અરે વાહ, પ્રાણીઓ માટે ભારતની પ્રથમ કોવિડ-19 રસી તૈયાર
  • શું 90 ના દાયકા ની આ હિટ જોડી ફરી એક સાથે કોમેડી ફિલ્મમાં જોવા મળશે?
  • શેરબજારમાં કડાકો, સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે કારોબાર પૂર્ણ થયો.
  • ચીન સેનાની અવળચંડાઈ, આ રાજ્યના સરહદેથી 17 વર્ષીય બાળકનું કર્યું અપહરણ

ધર્મ-જ્યોતિષ

આજે તારીખ ૯.૧૨.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

Dec, 9 2021


આજનો દિવસ
૯ ડિસેમ્બર ૨૦૨૧, ગુરૂવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" - માગશર સુદ છઠ્ઠ

"દિન મહીમા" -
સ્કંદ ષષ્ઠી, સૂર્ય ષષ્ઠી, ચંપા ષષ્ઠી, અન્નપૂર્ણા વ્રત આરંભ, સુબ્રાહ્મણ્ય ષષ્ઠી- દ.ભારત માર્તંડભૈરવ ઉસ્થાપન, પંચક બેસે ૧૦.૧૧, એન્ટીકરપશન દિન, રવિયોગ ૨૧.૫૦ સુધી, દગ્ધયોગ સૂ.ઉ. થી ૧૯.૫૫, બુધ ઘન- મૂળમાં ૩૦.૧૦ થી

"સુર્યોદય" - ૭.૦૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" - ૬.૦૦ (મુંબઈ)

"રાહુ કાળ" - ૧૩.૫૩ થી ૧૫.૧૫

"ચંદ્ર" - મકર, કુંભ (૧૦.૦૮),
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૧૦.૦૮ સુધી મકર ત્યારબાદ કુંભ રહેશે.

"નક્ષત્ર" - ધનિષ્ઠા, શતભિષા (૨૧.૪૯)

"ચંદ્ર વાસ" - દક્ષિણ, પશ્ચિમ (૧૦.૦૮),
સવારે ૧૦.૦૮ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૦૨ - ૮.૨૪
ચલઃ ૧૧.૦૯ - ૧૨.૩૧
લાભઃ ૧૨.૩૧ - ૧૩.૫૩
શુભઃ ૧૬.૩૮ - ૧૮.૦૦

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૦૦ - ૧૯.૩૮
ચલઃ ૧૯.૩૮ - ૨૧.૧૬
લાભઃ ૨૪.૩૧ - ૨૬.૦૯
શુભઃ ૨૭.૪૭ - ૨૯.૨૪
અમૃતઃ ૨૯.૨૪ - ૩૧.૦૨

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
વિચારોનું આદાન પ્રદાન કરી શકો, મનોમંથન કરી શકો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, ધાર્યા કામ પર પડી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
ધીમે ધીમે પરિસ્થતિ તરફેણ માં આવે, મિત્રોની મદદ મળી રહે.

"કર્કઃ"(ડ,હ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, શુભ દિન.

"સિંહઃ"(મ,ટ)-
નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો ને આગળ સારું રહે.

"તુલાઃ"(ર,ત)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ થી કાર્ય સિદ્ધ થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, દિવસ શુભ રહે.

"મકરઃ"(ખ,જ)-
તમારી જાતને સમજવાની તક મળે, એકાંત થી લાભ થાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે, દિવસ મધ્યમ રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો, આનંદદાયક દિવસ.

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )