આજનો દિવસ
૧૫ માર્ચ ૨૦૨૨, મંગળવાર, વિ. સંવત ૨૦૭૮
"તિથિ" – ફાગણ સુદ બારસ
"દિન મહીમા" –
ભૌમ પ્રદોષ, પ્રદોષ વ્રત, જૈન મલ્લીનાથ મોક્ષ કલ્યાણક, રવિયોગ પ્રારંભ ૨૩.૩૩, ગ્રાહક સુરક્ષા દિન, જૈન મુની સુવ્રતસ્વામી દિક્ષા કલ્યાણક
"સુર્યોદય" – ૬.૪૮ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૬.૪૬ (મુંબઈ)
"રાહુ કાળ" – ૧૫.૪૭ થી ૧૭.૧૭
"ચંદ્ર" – કર્ક, સિંહ (૨૩.૩૧),
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૧.૩૧ સુધી કર્ક ત્યારબાદ સિંહ રહેશે.
"નક્ષત્ર" – આશ્લેષા, માધ (૨૩.૩૧)
"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ (૨૩.૩૧),
રાત્રે ૧૧.૩૧ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.
દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૪૮ – ૧૧.૧૮
લાભઃ ૧૧.૧૮ – ૧૨.૪૭
અમૃતઃ ૧૨.૪૭ – ૧૪.૧૭
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૧૭ – ૨૧.૪૭
શુભઃ ૨૩.૧૭ – ૨૪.૪૭
અમૃતઃ ૨૪.૪૭ – ૨૬.૧૭
ચલઃ ૨૬.૧૭ – ૨૭.૪૭