Breaking News
  • CBI conducts searches against brokers in NSE colocation scam case
  • Monsoon to reach mumbai in first or second week of june
  • Dominica Withdraws Case Against Fugitive Mehul Choksi Over Illegal Entry
  • Shiv Sena to field Sanjay Raut for Rajya Sabha polls for fourth time
  • R Praggnanandhaa stuns World Champion Magnus Carlsen for second time in year

ધર્મ-જ્યોતિષ

આજે તારીખ -૧૧:૦૫:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

આજે તારીખ -૧૧:૦૫:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

May, 11 2022


આજનો દિવસ
૧૧ મે ૨૦૨૨, બુધવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" - વૈશાખ સુદ દશમ

"દિન મહીમા" -
મહાવીર સ્વામી કે.જ્ઞાન, માધવરાયજી પાટોત્સવ-માધવપૂર (ધેડ), રવિયોગ અહોરાત્ર સ્વામી.પાટોત્સવ-ગોંડલ ગઢડા, ટેકનોલોજી ડે, સૂર્ય કૃતિકા નક્ષત્રમાં ૧૮.૩૯            
 
"સુર્યોદય" - ૬.૦૬ (મુંબઈ)

"સુર્યાસ્ત" - ૭.૦૩ (મુંબઈ)

"રાહુ કાળ" - ૧૨.૩૫ થી ૧૪.૧૨

"ચંદ્ર" - સિંહ, કન્યા (૨૫.૩૩)
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧.૩૩ સુધી સિંહ ત્યારબાદ કન્યા રહેશે.

"નક્ષત્ર" - પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની (૧૯.૨૮)

"ચંદ્ર વાસ" - પૂર્વ, દક્ષિણ (૨૫.૩૩)
સાંજે ૪.૪૭ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૦૭ - ૭.૪૪
અમૃતઃ ૭.૪૪ - ૯.૨૧
શુભઃ ૧૦.૫૮ - ૧૨.૩૫
ચલઃ ૧૫.૪૯ - ૧૭.૨૬
લાભઃ ૧૭.૨૬ - ૧૯.૦૩            

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૨૬ - ૨૧.૪૯
અમૃતઃ ૨૧.૪૯ - ૨૩.૧૨
ચલઃ ૨૩.૧૨ - ૨૪.૩૫
લાભઃ ૨૭.૨૧ - ૨૮.૪૩

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )