Breaking News
  • DGCA issues show cause notice to SpiceJet over malfunction incidents
  • Minority Affairs Minister Mukhtar Abbas Naqvi resigns from Union Cabinet
  • IT Department raids Dolo 650 manufacturer Micro Lab office in Bengaluru
  • Punjab CM Bhagwant Mann to get married tomorrow
  • Maharashtra Cabinet Expansion Soon Deputy CM Devendra Fadnavis

ધર્મ-જ્યોતિષ

આજે તારીખ -૨૦:૦૫:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

આજે તારીખ -૨૦:૦૫:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

May, 20 2022


 

આજનો દિવસ
૨૦ મે ૨૦૨૨, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" - વૈશાખ વદ પાંચમ

"દિન મહીમા" -
ભુવનેશ્વરી માતા પાટોત્સવ-ગોંડલ કુમારયોગ ૨૫.૧૯ થી, રવિયોગ ૨૫.૧૯ થી    
 
"સુર્યોદય" - ૬.૦૩ (મુંબઈ)

"સુર્યાસ્ત" - ૭.૦૬ (મુંબઈ)

"રાહુ કાળ" - ૧૦.૩૫ - ૧૨.૩૫

"ચંદ્ર" - ધનુ, મકર (૮.૪૪)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૮.૪૪ સુધી ધનુ ત્યારબાદ મકર રહેશે.

"નક્ષત્ર" - ઉત્તરાષાઢા, શ્રાવણ (૨૫.૧૭)

"ચંદ્ર વાસ" - પૂર્વ, દક્ષિણ (૮.૪૫)
સવારે ૮.૪૫ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૦૪ - ૭.૪૧
લાભ: ૭.૪૧ - ૯.૧૯
શુભઃ ૧૨.૩૫ - ૧૪.૧૩
ચલઃ ૧૭.૨૯ - ૧૯.૦૭    

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૫૧ - ૨૩.૧૩
શુભઃ ૨૪.૩૫ - ૨૫.૫૭
અમૃતઃ ૨૫.૫૭ - ૨૭.૧૯
ચલઃ ૨૭.૧૯ - ૨૮.૪૧    

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )