Breaking News
  • Boris Johnson agrees to step down as British prime minister
  • India restricts exports of wheat flour and other derivatives
  • Mumbai water cut to be withdrawn soon commissioner
  • CBI arrests Power Grid Corporation ED and 5 others in bribery case involving Tat
  • Centre reduces gap between 2nd and booster doses of Covid vaccine

ધર્મ-જ્યોતિષ

આજે તારીખ -૨૧:૦૫:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

આજે તારીખ -૨૧:૦૫:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

May, 21 2022


આજનો દિવસ
૨૧ મે ૨૦૨૨, શનિવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" - વૈશાખ વદ છઠ્ઠ

"દિન મહીમા" -
મડા પંચક બેસે ૨૩.૪૭, આતંકવાદ વિરોધી દિન, સાયન સૂર્ય મિથુનમાં ૬.૫૪, વિષ્ટી જૈન સિધ્ધાચલજી મહાતિર્થ વર્ષગાંઠ, શ્રેયાંશનાથ ચ્યવન, રવિયોગ ૨૩.૪૭ સુધી    
 
"સુર્યોદય" - ૬.૦૩ (મુંબઈ)

"સુર્યાસ્ત" - ૭.૦૬ (મુંબઈ)

"રાહુ કાળ" - ૯.૧૯ - ૧૦.૫૭

"ચંદ્ર" - મકર 
આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે.

"નક્ષત્ર" - શ્રાવણ, ધનિષ્ઠા (૨૩.૪૫)

"ચંદ્ર વાસ" - દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૪૧ - ૯.૧૯    
ચલઃ ૧૨.૩૫ - ૧૪.૧૩    
લાભઃ ૧૪.૧૩ - ૧૫.૫૧    
અમૃતઃ ૧૫.૫૧ - ૧૭.૨૯        

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૦૭ - ૨૦.૨૯    
શુભઃ ૨૧.૫૧ - ૨૩.૧૩    
અમૃતઃ ૨૩.૧૩ - ૨૪.૩૫    
ચલઃ ૨૪.૩૫ - ૨૫.૫૭    
લાભઃ ૨૮.૪૧ - ૩૦.૦૩    

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )