Breaking News
  • Boris Johnson agrees to step down as British prime minister
  • India restricts exports of wheat flour and other derivatives
  • Mumbai water cut to be withdrawn soon commissioner
  • CBI arrests Power Grid Corporation ED and 5 others in bribery case involving Tat
  • Centre reduces gap between 2nd and booster doses of Covid vaccine

ધર્મ-જ્યોતિષ

આજે તારીખ -૨૩-૦૬-૨૦૨૨ - જુઓ આજનું પંચાંગ - જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

આજે તારીખ -૨૩-૦૬-૨૦૨૨ - જુઓ આજનું પંચાંગ - જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

Jun, 23 2022


આજનો દિવસ
૨૩ જૂન ૨૦૨૨, ગુરૂવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" - જેઠ વદ દશમ

"દિન મહીમા" -
પંચક ઉતરે ૦૬.૧૫, વિશ્વ ઓલોમ્પીક દિન, વિષ્ટી ૦૯.૦૯ થી ૨૧.૪૨
 
"સુર્યોદય" - ૬.૦૩ (મુંબઈ)

"સુર્યાસ્ત" - ૭.૧૭ (મુંબઈ)

"રાહુ કાળ" - ૧૪.૨૦ - ૧૬.૦૦

"ચંદ્ર" - મીન, મેષ 
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૬.૧૩ સુધી મીન ત્યારબાદ મેષ રહેશે.

"નક્ષત્ર" - રેવતી, અશ્વિની

"ચંદ્ર વાસ" - ઉત્તર, પૂર્વ (૬.૧૩)
સવારે ૬.૧૩ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૦૪ - ૭.૪૩
ચલઃ ૧૧.૦૧ - ૧૨.૪૧
લાભઃ ૧૨.૪૧ - ૧૪.૨૦
શુભઃ ૧૭.૩૯ - ૧૯.૧૮
અમૃતઃ ૧૯.૧૮ - ૨૦.૩૯    

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૨૦.૩૯ - ૨૧.૫૯
લાભઃ ૨૪.૪૧ - ૨૬.૦૨
શુભઃ ૨૭.૨૨ - ૨૮.૪૩
અમૃતઃ ૨૮.૪૩ - ૩૦.૦૪

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )