Breaking News
  • કોરોનાની સાથે દેશમાં રસીકરણની ગતિ પણ વધી, આજે આંકડો કરોડને પાર પહોંચ્યો.
  • અરે વાહ, પ્રાણીઓ માટે ભારતની પ્રથમ કોવિડ-19 રસી તૈયાર
  • શું 90 ના દાયકા ની આ હિટ જોડી ફરી એક સાથે કોમેડી ફિલ્મમાં જોવા મળશે?
  • શેરબજારમાં કડાકો, સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે કારોબાર પૂર્ણ થયો.
  • ચીન સેનાની અવળચંડાઈ, આ રાજ્યના સરહદેથી 17 વર્ષીય બાળકનું કર્યું અપહરણ

ધર્મ-જ્યોતિષ

આજે તારીખ ૭.૧૨.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

Dec, 7 2021


આજનો દિવસ
૭ ડિસેમ્બર ૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" - માગશર સુદ ચોથ

"દિન મહીમા" -
અંગારકી વિનાયક ચોથ, ચતુર્થી વ્રત, સૈનિક ધ્વજ દિન, મહાપાત વ્યતિપાત ૨૮.૧૬ શરૂ, વ્રજમૂશળ યોગ અને રવિયોગ ૨૪.૧૨ સુધી, કુમારયોગ ૨૪.૧૨ થી, વિષ્ટી ૧૩.૦૧ થી ૨૩.૪૨

"સુર્યોદય" - ૭.૦૦ (મુંબઈ)

"સુર્યાસ્ત" - ૫.૫૯ (મુંબઈ)

"રાહુ કાળ" - ૧૫.૧૫ થી ૧૬.૩૭

"ચંદ્ર" - ધનુ, મકર (૭.૪૩),
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૭.૪૩ સુધી ધનુ ત્યારબાદ મકર રહેશે.

"નક્ષત્ર" - ઉત્તરાષાઢા, શ્રવણ (૨૪.૧૦)

"ચંદ્ર વાસ" - પૂર્વ, દક્ષિણ (૭.૪૩),
સવારે ૭.૪૩ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૪૫ - ૧૧.૦૮
લાભઃ ૧૧.૦૮ - ૧૨.૩૦
અમૃતઃ ૧૨.૩૦ - ૧૩.૫૨

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૩૭ - ૨૧.૧૫
શુભઃ ૨૨.૫૩ - ૨૪.૩૦
અમૃતઃ ૨૪.૩૦ - ૨૬.૦૮
ચલઃ ૨૬.૦૮ - ૨૭.૪૬

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ મધ્યમ રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"કર્કઃ"(ડ,હ)-
શત્રુઓ થી સાવધાન રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

"સિંહઃ"(મ,ટ)-
સંતાન અંગે સારું રહે, અંગત સંબંધો સુધારી શકો, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

"તુલાઃ"(ર,ત)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નવા કાર્ય માં લાભ મેળવી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં સફળતા મળે, દિવસ પ્રગતિકારક રહે.

"મકરઃ"(ખ,જ)-
ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી, બજારબાબતનું ગણિત સંભાળી ને કરવું.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, કાર્ય માં પ્રગતિ કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો, પ્રગતિકારક દિવસ.

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )