ધર્મ-જ્યોતિષ

સર્વ ધર્મ સમભાવનું અનોખું ઉદાહરણ: અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે મુસ્લિમ દંપતીએ આપ્યું આટલા લાખ રૂપિયાનું દાન

Jan, 30 2021


અયોધ્યામાં રામ મંદિર માટે લઘુમતી સમાજના તબીબ પરિવારે દાન આપીને સદભાવના સાથે માનવતા અને એકતાનો સંદેશ આપ્યો છે.

રામ મંદિર નિર્માણ માટે ગુજરાતના એક મુસ્લિમ દંપતીએ પણ 1.51 લાખ રૂપિયા દાનમાં આપ્યા છે.

દાન આપનાર મુસ્લિમ દંપતીએ જણાવ્યું કે રામ મંદિર માટે દાન આપવાનો તેમનો હેતુ માનવતા અને ભાઈચારો વધારવાનો છે.

Leave Comments