ધર્મ-જ્યોતિષ

મહાકુંભ 2021: પંચાયતી અખાડા મહાનિર્વાણીમાં નાગા સન્યાસી બનાવવાની પ્રક્રિયા શરૂ, આટલા બધા સાધુઓને દીક્ષા આપી

Apr, 9 2021


હરિદ્વારમાં શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણીમાં નાગા સંતો બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે . 

શ્રી પંચાયતી મહાનિર્વાણી અખાડાએ  હરિદ્વાર કુંભમાં 75 નાગા સાધુઓને દીક્ષા આપી છે.

આ 75 નાગા સંતો 12 અને 14 એપ્રિલના રોજ શાહી સ્નાનમાં જોડાશે.

ઉલ્લેખનીય છે કે નાગા સંન્યાસી બનવાની પરંપરા આદિ જગતગુરુ શંકરાચાર્યના સમયથી ચાલતી આવી છે.

જ્ઞાનવાપી વિવાદ:જાણો હિન્દુ પક્ષકારોએ કોર્ટમાં એવું તે શું કહ્યું કે રામ મંદિરની માફક કાશી મસ્જિદનું પણ સર્વેક્ષણ કરાવવા તૈયાર થઈ કોર્ટ....
 

Leave Comments