ધર્મ-જ્યોતિષ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Apr, 2 2021


૨ એપ્રિલ ૨૦૨૧, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" - ફાગણ વદ પાંચમ

"દિન મહીમા" -
૬નો ક્ષય, રંગપંચમી, શ્રીરણછોડરાયજી ષોડશોપચાર પૂજન - ડાકોર, વ્રજમૂશળયોગ, એજનાથ છઠ્ઠ, ગુડફ્રાઈડે, વ્યતિપાત ૨૩.૪૦ સુધી, વિછુંડો ઉતરે ૨૭.૪૪

"સુર્યોદય" - ૬.૩૨ (મુંબઈ)

"સુર્યાસ્ત" - ૬.૫૧ (મુંબઈ)

"રાહુ કાળ" - ૧૧.૧૦ થી ૧૨.૪૨

"ચંદ્ર" - વૃશ્ચિક, ધનુ (૨૭.૪૨),
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૩.૪૨ સુધી વૃશ્ચિક ત્યાર બાદ ધનુ રહેશે.

"નક્ષત્ર" - જયેષ્ઠા

"ચંદ્ર વાસ" - ઉત્તર, પૂર્વ (૨૭.૪૨),
સવારે ૩.૪૨ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૩૩ - ૮.૦૫
લાભઃ ૮.૦૫ - ૯.૩૭
અમૃતઃ ૯.૩૭ - ૧૧.૧૦
શુભઃ ૧૨.૪૨ - ૧૪.૧૪
ચલઃ ૧૭.૧૯ - ૧૮.૫૧

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૪૭ - ૨૩.૧૪
શુભઃ ૨૪.૪૨ - ૨૬.૦૯
અમૃતઃ ૨૬.૦૯ - ૨૭.૩૭
ચલઃ ૨૭.૩૭ - ૨૯.૦૪

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
ધીમે ધીમે પરિસ્થિતિમાં સુધારો આવતો જણાય, દિવસ સારો રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, શુભ દિન.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
શત્રુઓ થી સાવધાન રહેવું, વિખવાદ નિવારવા સલાહ છે.

"કર્કઃ"(ડ,હ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય.

"સિંહઃ"(મ.ટ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ રહે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

"તુલાઃ"(ર,ત)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો, શુભ દિન.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
દિવસ શાંતિથી પસાર કરવો, દરમિયાનગીરી ના કરવી.

"મકરઃ"(ખ,જ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
કાર્યક્ષેત્રે પ્રગતિ સાધી શકો, ધાર્યા કામ પુરા કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક દિવસ રહે.

Leave Comments