Breaking News
  • ટિકિટ વગર પ્રવાસ કર્યો તો આવી બનશે!
  • મધ્યમ વર્ગને કોઈ રાહત નહીં,RBIએ મૌદ્રિક નીતિનુ કર્યુ એલાન
  • ‘તારક મહેતા ના આ અભિનેતા કરોડોની સંપત્તિના માલિક,જાણો નેટવર્થ
  • મહાવિકાસ આઘાડી સરકારના વધુ એક નેતા હવે ED ના રડાર પરઃ
  • વિકી અને કેટરીના લગ્ન બાદ સાઈન કરવા જઈ રહ્યા છે ફિલ્મ

ધર્મ-જ્યોતિષ

આજે તારીખ ૨૫.૧૧.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

Nov, 25 2021


આજનો દિવસ
૨૫ નવેમ્બર ૨૦૨૧, ગુરુવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" - કારતક વદ છઠ્ઠ

"દિન મહીમા" -
સંત ડોંગરેજી મહારાજ પૂ.તિથી, જૈન સુવિધીનાથ દિક્ષા, રવિયોગ ૧૮.૫૦ થી, ગુરૂપુષ્યામૃત સિધ્ધયોગ ૧૮.૫૦ સુધી, મહાપાત ૨૫.૧૬ શરૂ, વિષ્ટી ૨૮.૪૩ થી

"સુર્યોદય" - ૬.૫૨ (મુંબઈ)

"સુર્યાસ્ત" - ૫.૫૭ (મુંબઈ)

"રાહુ કાળ" - ૧૩.૪૯ થી ૧૫.૧૨

"ચંદ્ર" - કર્ક,
આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે.

"નક્ષત્ર" - પુષ્ય, આશ્લેષા (૧૮.૪૮)

"ચંદ્ર વાસ" - ઉત્તર,
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૫૩ - ૮.૧૬
ચલઃ ૧૧.૦૨ - ૧૨.૨૫
લાભઃ ૧૨.૨૫ - ૧૩.૪૯
શુભઃ ૧૬.૩૫ - ૧૭.૫૮

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૭.૫૮ - ૧૯.૩૫
ચલઃ ૧૯.૩૫ - ૨૧.૧૨
લાભઃ ૨૪.૨૬ - ૨૬.૦૩
શુભઃ ૨૭.૪૦ - ૨૯.૧૭
અમૃતઃ ૨૯.૧૭ - ૩૦.૫૪

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
જમીન-મકાન-વાહન સુખ સારૂં રહે, પ્રોપર્ટીની બાબતમાં સારૂં.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, આગળ વઘવાની તક મળે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
સારા વાણી-વર્તનથી લાભ થાય, પ્રગતિકારક દિવસ.

"કર્કઃ"(ડ,હ)-
કાર્યસિધ્ધિ આપતો દિવસ, તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો.

"સિંહઃ"(મ.ટ)-
દિવસ શાંતિ થી પસાર કરવો, જામીનગીરી ના કરવા સલાહ.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
આવકમાં વૃધ્ધિ થાય, આવકના નવા સ્તોત્ર વિચારી શકો.

"તુલાઃ"(ર,ત)-
વેપારીવર્ગને સારૂ રહે, નવી ખરીદીમાં લાભ થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
નસીબ સાથ આપતું જણાય, કામમાં સફળતા મળે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
આયાત નિકાસ વિદેશવ્યાપાર સાથે સંકળાયેલા મિત્રો માટે શુભ.

"મકરઃ"(ખ,જ)-
જાહેર જીવનમાં સારૂ રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
શત્રુઓથી સાવધાન રહેવું, વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
સંતાન અંગે સારૂ રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )