ધર્મ-જ્યોતિષ

આજે તારીખ ૨૪.૨.૨૦૨૧: આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

Feb, 23 2021


આજનો દિવસ

તા ૨૪.૨.૨૦૨૧ બુધવાર,

સંવંત ૨૦૭૭ મહા સુદ બારસ,ભીમ દ્વાદશી,વરાહ દ્વાદશી,

આજનો યોગ.

પુનર્વસુ નક્ષત્રસૌભાગ્ય યોગકૌલવ કરણ આજે સવારે ૦૭.૦૯ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ મિથુન (ક,,ઘ) રહેશે ત્યારબાદ કર્ક (ડ,હ) રહેશે.

આજનું ભવિષ્ય.

મેષ (અ,,ઈ) : જમીન મકાન વિગેરે સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.

વૃષભ (બ,,ઉ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.

મિથુન (ક,,ઘ) : આર્થિક બાબતોમાં મધ્યમ રહે,અન્ય બાબતો માં સારું રહે.

કર્ક (ડ,હ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

સિંહ (મ,ટ) : દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા રહે,સાંજ ખુશનુમા વીતે.

કન્યા (પ ,ઠ ,ણ) : આવક કરતા જાવક વધી ના જાય તે જોવું,હિસાબ રાખવો.

તુલા (ર,ત) તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો,શુભ દિન.

વૃશ્ચિક (ન ,ય) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય.

ધન (ધ,,,ઢ ): સાંજ પછી નસીબ સાથ આપતું જણાય,મતભેદ દૂર કરી શકો.

મકર (ખ,જ) : આંતરિક સંબંધોમાં સારું રહે,મનની વાત વ્યક્ત કરી શકો.

કુંભ (ગ ,,શ) :હિત શત્રુઓ થી સાવધ રહેવું,વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

મીન (દ,,,થ): પ્રણય માર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિ થી વાતચીત થાય.

Leave Comments