Breaking News
  • ટિકિટ વગર પ્રવાસ કર્યો તો આવી બનશે!
  • મધ્યમ વર્ગને કોઈ રાહત નહીં,RBIએ મૌદ્રિક નીતિનુ કર્યુ એલાન
  • ‘તારક મહેતા ના આ અભિનેતા કરોડોની સંપત્તિના માલિક,જાણો નેટવર્થ
  • મહાવિકાસ આઘાડી સરકારના વધુ એક નેતા હવે ED ના રડાર પરઃ
  • વિકી અને કેટરીના લગ્ન બાદ સાઈન કરવા જઈ રહ્યા છે ફિલ્મ

ધર્મ-જ્યોતિષ

આજે તારીખ ૨૨.૧૧.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

Nov, 22 2021


આજનો દિવસ
૨૨ નવેમ્બર ૨૦૨૧, સોમવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" - કારતક વદ ત્રીજ

"દિન મહીમા" -
ભારતીય માગશિર્ષ માસ શરૂ, સાધુ વાસવાની જયંતિ, વિષ્ટી ૯.૦૯ થી ૨૨.૨૮, અમૃતસિધ્ધિયોગ ૧૦.૪૪ સુધી

"સુર્યોદય" - ૬.૫૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" - ૫.૫૭ (મુંબઈ)

"રાહુ કાળ" - ૮.૧૪ થી ૯.૩૮

"ચંદ્ર" - મિથુન,
આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.

"નક્ષત્ર" - મૃગશીર્ષ, આદ્રા (૧૦.૪૨)

"ચંદ્ર વાસ" - પશ્ચિમ,
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૫૧ - ૮.૧૪
શુભઃ ૯.૩૮ - ૧૧.૦૧
ચલઃ ૧૩.૪૮ - ૧૫.૧૧
લાભઃ ૧૫.૧૧ - ૧૬.૩૫
અમૃતઃ ૧૬.૩૫ - ૧૭.૫૮

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૭.૫૮ - ૧૯.૩૫
લાભઃ ૨૨.૪૮ - ૨૪.૨૫
શુભઃ ૨૬.૦૨ - ૨૭.૩૮
અમૃતઃ ૨૭.૩૮ - ૨૯.૧૫
ચલઃ ૨૯.૧૫ - ૩૦.૫૨

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, લાભદાયક દિવસ.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
બેન્ક બેલેન્સ વધારી શકો. આર્થિક આયોજન કરી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા વધે.

"કર્કઃ"(ડ,હ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, તકરાર નિવારવા સલાહ છે.

"સિંહઃ"(મ.ટ)-
આવકમાં વૃધ્ધિ થાય, આકસ્મિક લાભ થવાના યોગ છે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વિદ્યાર્થી વર્ગને લાભ દાયક.

"તુલાઃ"(ર,ત)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પ્રગતિકારક દિવસ.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
દામ્પત્યજીવનમાં સારૂં રહે, પરિવાર સાથે સારૂં રહે.

"મકરઃ"(ખ,જ)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું. 

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
જમીન-મકાન -વાહન સુખ સારૂં રહે, આગળ વધવાની તક મળે.

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )