Breaking News
  • ટિકિટ વગર પ્રવાસ કર્યો તો આવી બનશે!
  • મધ્યમ વર્ગને કોઈ રાહત નહીં,RBIએ મૌદ્રિક નીતિનુ કર્યુ એલાન
  • ‘તારક મહેતા ના આ અભિનેતા કરોડોની સંપત્તિના માલિક,જાણો નેટવર્થ
  • મહાવિકાસ આઘાડી સરકારના વધુ એક નેતા હવે ED ના રડાર પરઃ
  • વિકી અને કેટરીના લગ્ન બાદ સાઈન કરવા જઈ રહ્યા છે ફિલ્મ

ધર્મ-જ્યોતિષ

આજે તારીખ ૨૪ .૧૧.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

Nov, 24 2021


આજનો દિવસ
૨૪ નવેમ્બર ૨૦૨૧, બુધવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" - કારતક વદ પાંચમ

"દિન મહીમા" -
ગુરૂ તેંગ બહાદુર શહિદ દિન, એન સી સી સ્થાપના દિન, કુમારયોગ ૧૬.૨૯ સુધી, જૈન સુવિધીનાથ જન્મ કલ્યાણક, શાસ્ત્રીજી મહારાજ દિક્ષા- વડતાલ

"સુર્યોદય" - ૬.૫૨ (મુંબઈ)

"સુર્યાસ્ત" - ૫.૫૭ (મુંબઈ)

"રાહુ કાળ" - ૧૨.૨૫ થી ૧૩.૪૮

"ચંદ્ર" - મિથુન, કર્ક (૯.૪૮),
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૯.૪૮ સુધી મિથુન ત્યારબાદ કર્ક રહેશે.

"નક્ષત્ર" - પુનર્વસુ, પુષ્ય (૧૬.૨૮)

"ચંદ્ર વાસ" - પશ્ચિમ, ઉત્તર (૯.૪૮),
સવારે ૯.૪૮ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૫૨ - ૮.૧૬
અમૃતઃ ૮.૧૬ - ૯.૩૯
શુભઃ ૧૧.૦૨ - ૧૨.૨૫
ચલઃ ૧૫.૧૨ - ૧૬.૩૫
લાભઃ ૧૬.૩૫ - ૧૭.૫૮

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૯.૩૫ - ૨૧.૧૨
અમૃતઃ ૨૧.૧૨ - ૨૨.૪૯
ચલઃ ૨૨.૪૯ - ૨૪.૨૫
લાભઃ ૨૭.૩૯ - ૨૯.૧૬

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
જમીન મકાન વગેરે સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
આર્થિક બાબતોમાં મધ્યમ રહે, અન્ય બાબતો માં સારું રહે.

"કર્કઃ"(ડ,હ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"સિંહઃ"(મ.ટ)-
દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા રહે, સાંજ ખુશનુમા વીતે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
આવક કરતા જાવક વધી ના જાય તે જોવું, હિસાબ રાખવો.

"તુલાઃ"(ર,ત)-
તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો, શુભ દિન.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સાંજ પછી નસીબ સાથ આપતું જણાય, મતભેદ દૂર કરી શકો.

"મકરઃ"(ખ,જ)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
હિત શત્રુઓ થી સાવધ રહેવું, વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
પ્રણય માર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિ થી વાતચીત  થાય.

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )