ધર્મ-જ્યોતિષ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Apr, 5 2021


આજનો દિવસ
૫ એપ્રિલ ૨૦૨૧, સોમવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" - ફાગણ વદ નોમ

"દિન મહીમા" -
જૈન કશ્યપ દેવ- જન્મ દિક્ષા અને મોક્ષ કલ્યાણક, કુમારયોગ ૨૬.૨૦ બેસે, ગુરૂનો કુંભમાં પ્રવેશ ૨૪.૩૨, સિધ્ધિયોગ ૨૬.૦૫ થી સૂ.ઉ., ભારતિય દરિયા દિન

"સુર્યોદય" - ૬.૩૦ (મુંબઈ)

"સુર્યાસ્ત" - ૬.૫૨ (મુંબઈ)

"રાહુ કાળ" - ૮.૦૩ થી ૯.૩૬

"ચંદ્ર" - ધનુ, મકર (૮.૦૧),
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૮.૦૧ સુધી ધનુ ત્યારબાદ મકર રહેશે.

"નક્ષત્ર" - ઉત્તરાષાઢા

"ચંદ્ર વાસ" - પૂર્વ, દક્ષિણ (૮.૦૧),
સવારે ૮.૦૧ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૩૦ - ૮.૦૩
શુભઃ ૯.૩૬ - ૧૧.૦૮
ચલઃ ૧૪.૧૪ - ૧૫.૪૭
લાભઃ ૧૫.૪૭ - ૧૭.૧૯
અમૃતઃ ૧૭.૧૯ - ૧૮.૫૨

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૫૨ - ૨૦.૧૯
લાભઃ ૨૩.૧૪ - ૨૪.૪૧
શુભઃ ૨૬.૦૮ - ૨૭.૩૫
અમૃતઃ ૨૭.૩૫ - ૨૯.૦૨
ચલઃ ૨૯.૦૨ - ૩૦.૨૯

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
દૂર દેશથી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.

"કર્કઃ"(ડ,હ)-
જાહેરજીવન માં સારૂં રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"સિંહઃ"(મ.ટ)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
સંતાન અંગે સરૂં રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"તુલાઃ"(ર,ત)-
જમીન મકાન વાહન સુખ સારૂં, દિવસ લાભદાયક રહે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
સાહસ થી સિધ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
આર્થિક બાબતમાં સારૂં રહે પરિવારની માંગ પુરી કરી શકો.

"મકરઃ"(ખ,જ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
વાદ-વિવાદ થી દૂર રહેવું, જામીનગીરી ના કરવા સલાહ છે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
સગા-સ્નેહી-મિત્રો થી સારૂં રહે, અંગત મિત્રો સાથે સાથે સારૂં રહે.

Leave Comments