ધર્મ-જ્યોતિષ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Apr, 8 2021


આજનો દિવસ

૮ એપ્રિલ ૨૦૨૧, ગુરૂવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" - ફાગણ વદ બારસ

"દિન મહીમા" -

તિથીવાસર ૮.૪૧ સુધી, સ્થિરયોગ ૨૭.૧૬ થી ૨૮.૫૮, પંચક, વ્રજરાયજી ઉત્સવ- કર્ણાવતી

"સુર્યોદય" - ૬.૨૭ (મુંબઈ)

"સુર્યાસ્ત" - ૬.૫૨ (મુંબઈ)

"રાહુ કાળ" - ૧૪.૧૪ થી ૧૫.૪૭

"ચંદ્ર" - કુંભ,

આજે જન્મેલા બાળકની રાશી કુંભ રહેશે.

"નક્ષત્ર" - શતભિષા

"ચંદ્ર વાસ" - પશ્ચિમ,

દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૬.૨૮ - ૮.૦૧

ચલઃ ૧૧.૦૭ - ૧૨.૪૦

લાભઃ ૧૨.૪૦ - ૧૪.૧૪

અમૃતઃ ૧૪.૧૪ - ૧૫.૪૭

શુભઃ ૧૭.૨૦ - ૧૮.૫૩

રાત્રીનાં ચોઘડિયા

અમૃતઃ ૧૮.૫૩ - ૨૦.૨૦

ચલઃ ૨૦.૨૦ - ૨૧.૪૬

લાભઃ ૨૪.૪૦ - ૨૬.૦૭

શુભઃ ૨૭.૩૪ - ૨૯.૦૦

અમૃતઃ ૨૯.૦૦ - ૩૦.૨૭

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે, દિવસ મધ્યમ રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-ધીમી પ્રગતિ જોવા મળે, કામકાજમાં સફળતા મળે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-ધંધો રોજગાર શોધતા મિત્રો માટે વિલંબ જોવા મળે.

"કર્કઃ"(ડ,હ)-પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.

"સિંહઃ"(મ.ટ)-ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

"તુલાઃ"(ર,ત)-સવાર બાજુ વ્યસ્તતા રહે, સાંજ ખુશનુમા વીતે, શુભ દિન.

"વૃશ્ચિકઃ"(ન,ય)-ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-વિદેશ જવા ઇચ્છતા મિત્રો ને થોડા વિલંબ નો સામનો કરવો પડે.

"મકરઃ"(ખ,જ)-વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે, અંતરાય દૂર થાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-તમે તમારી જાત સાથે રહી શકો, મનોમંથન કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય, અંતરાયો દૂર થાય.

Leave Comments