ધર્મ-જ્યોતિષ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Apr, 10 2021


આજનો દિવસ
૧૦ એપ્રિલ ૨૦૨૧, શનિવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" - ફાગણ વદ ચૌદસ

"દિન મહીમા" -
શિવરાત્રી, શ્રીરંગતેરસ, મધુક્રિષ્ના ત્રયોદશી, પંચક, એકલીંગજી પાટોત્સવ, વિષ્ટી ૧૭.૧૪ સુધી, શુક્રનો મેષ રાશીમાં પ્રવેશ ૬.૩૦

"સુર્યોદય" - ૬.૨૬ (મુંબઈ)

"સુર્યાસ્ત" - ૬.૫૩ (મુંબઈ)

"રાહુ કાળ" - ૯.૩૩ થી ૧૧.૦૬

"ચંદ્ર" - મીન,
આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.

"નક્ષત્ર" - પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદ (૬.૪૫)

"ચંદ્ર વાસ" - ઉત્તર,
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૫૯ - ૯.૩૩
ચલઃ ૧૨.૪૦ - ૧૪.૧૩
લાભઃ ૧૪.૧૩ - ૧૫.૪૭
અમૃતઃ ૧૫.૪૭ - ૧૭.૨૦

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૫૩ - ૨૦.૨૦
શુભઃ ૨૧.૪૬ - ૨૩.૧૩
અમૃતઃ ૨૩.૧૩ - ૨૪.૩૯
ચલઃ ૨૪.૩૯ - ૨૬.૦૬
લાભઃ ૨૮.૫૯ - ૩૦.૨૫

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
મહત્વના નિર્ણયો સવાર બાજુ લેવા, મિશ્ર અનુભવ થાય.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
તક ને કાર્યમાં ફેરવી તેનો લાભ મેળવી શકશો, શુભ દિન.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
નસીબ સાથ આપતું જણાય, આગળ વધવાની તક મળે.

"કર્કઃ"(ડ,હ)-
બપોર પછી સમય સાથ આપે, ધાર્યા કામ પાર પાડી શકો.

"સિંહઃ"(મ.ટ)-
માનસિક બેચેની જણાય, પ્રકૃતિમાં ફરવા થી લાભ થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
જાહેરજીવન માં સારૂં રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"તુલાઃ"(ર,ત)-
કામકાજ માં સફળતા મળે, તબિયત ની કાળજી લેવી.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
નવા જોમ જુસ્સા અને ઉત્સાહ થી કાર્ય કરી શકો, શુભ દિન.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
હકારાત્મક ચિંતન થી લાભ થાય, મિત્રોની મદદ મળી રહે.

"મકરઃ"(ખ,જ)-
નાણાંનું યોગ્ય રોકાણ કરી લાભ મેળવી શકો, પ્રગતિકારક.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
દિવસ આનંદ માં પસાર થાય, નકારાત્મક વિચારો ટાળવા.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તમારી તરફેણ માં આવે શુભ દિન.

Recent Comments

  • Apr, 10 2021

    Girissh N Shah

    Ok

Leave Comments