ધર્મ-જ્યોતિષ

જય શ્રી રામ... છેલ્લા ૨૬ દિવસમાં આટલા હજાર કરોડનું દાન એકત્રિત થયું.

Feb, 11 2021


શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર માટે સમગ્ર દેશમાં દાન એકઠું કરવામાં આવી રહ્યું છે.

આ દાનની રકમ હવે હજારો કરોડ રૂપિયામાં પહોંચી ચૂકી છે.પ્રાપ્ત માહિતી અનુસાર રામજન્મભૂમિ માટે એક હજાર કરોડ રૂપિયાનું દાન આવી ચૂક્યું છે.

દાન ભેગું કરવા માટે ની અવધી માં હજી એક સપ્તાહ ની વાર છે. તેવા સમયે આ રકમ ઘણી વધી શકે છે.

Leave Comments