ધર્મ-જ્યોતિષ

આજે તારીખ ૧૩.૯.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

Sep, 13 2021


આજનો દિવસ
૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧, સોમવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" - ભાદરવો સુદ સાતમ

"દિન મહીમા" -
સંતાન સપ્તમી, દુબળી સાતમ, રાધાસપ્તમી, મહાલક્ષ્મીવ્રત આરંભ, વિછુંડો, ગૌરી પૂજન ૮.૨૪ પછી, વરસાદી નક્ષત્ર ઉ.ફા. ૧૫.૦૮, વિષ્ટી ૧૫.૧૧ થી ૨૬.૧૦

"સુર્યોદય" - ૬.૨૬ (મુંબઈ)

"સુર્યાસ્ત" - ૬.૪૧ (મુંબઈ)

"રાહુ કાળ" - ૭.૫૯ થી ૯.૩૦

"ચંદ્ર" - વૃશ્ચિક,
આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.

"નક્ષત્ર" - અનુરાધા, જયેષ્ઠા (૮.૨૨)

"ચંદ્ર વાસ" - ઉત્તર,
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૨૭ - ૭.૫૯
શુભઃ ૯.૩૦ - ૧૧.૦૨
ચલઃ ૧૪.૦૬ - ૧૫.૩૮
લાભઃ ૧૫.૩૮ - ૧૭.૧૦
અમૃતઃ ૧૭.૧૦ - ૧૮.૪૨

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૪૨ - ૨૦.૧૦
લાભઃ ૨૩.૦૬ - ૨૪.૩૪
શુભઃ ૨૬.૦૨ - ૨૭.૩૧
અમૃતઃ ૨૭.૩૧ - ૨૮.૫૯
ચલઃ ૨૮.૫૯ - ૩૦.૨૭

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
ભાગ્ય ની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ મધ્યમ રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"કર્કઃ"(ડ,હ)-
શત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

"સિંહઃ"(મ,ટ)-
સંતાન અંગે સારું રહે, અંગત સંબંધો સુધારી શકો, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

"તુલાઃ"(ર,ત)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નવા કાર્ય માં લાભ મેળવી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન થી લાભ થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં સફળતા મળે, દિવસ પ્રગતિકારક રહે.

"મકરઃ"(ખ,જ)-
ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી, બજાર બાબતનું ગણિત સંભાળી ને કરવું.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, કાર્ય માં પ્રગતિ કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો, પ્રગતિકારક દિવસ.

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )