SUBDOMAIN == gujarati

ધર્મ-જ્યોતિષ

આજે તારીખ ૩.૬.૨૦૨૧ આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

Jun, 3 2021


આજનો દિવસ
૩ જૂન ૨૦૨૧, ગુરુવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" - વૈશાખ વદ નોમ

"દિન મહીમા" -
પંચક, જૈન મુની સુવ્રત સ્વામી મોક્ષ

"સુર્યોદય" - ૬.૦૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" - ૭.૧૨ (મુંબઈ)

"રાહુ કાળ" - ૧૪.૧૬ થી ૧૫.૫૪

"ચંદ્ર" - કુંભ, મીન (૧૨.૦૬),
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧૨.૦૬ સુધી કુંભ ત્યારબાદ મીન રહેશે.

"નક્ષત્ર" - પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદ (૧૮.૩૩)

"ચંદ્ર વાસ" - પશ્ચિમ, ઉત્તર (૧૨.૦૬),
બપોરે ૧૨.૦૬ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૦૧ - ૭.૪૦
ચલઃ ૧૦.૫૮ - ૧૨.૩૭
લાભઃ ૧૨.૩૭ - ૧૪.૧૬
અમૃતઃ ૧૪.૧૬ - ૧૫.૫૪
શુભઃ ૧૭.૩૩ - ૧૯.૧૨

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૧૨ - ૨૦.૩૩
ચલઃ ૨૦.૩૩ - ૨૧.૫૪
લાભઃ ૨૪.૩૭ - ૨૫.૫૮
શુભઃ ૨૭.૧૯ - ૨૮.૪૦
અમૃતઃ ૨૮.૪૦ - ૩૦.૦૧

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે, નિર્ણયમાં ઉતાવળ ના કરવી.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને, શુભ દિન.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ, આગળ વધી શકો.

"કર્કઃ"(ડ,હ)-
આધ્યત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, શુભ દિન.

"સિંહઃ"(મ.ટ)-
માનસિક વ્યગ્રતા જણાય, મનનું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો, દિવસ આનંદદાયક રહે.

"તુલાઃ"(ર,ત)-
નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો, દિવસ એકંદરે સારો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો રહે, કામગીરી આગળ વધે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો, કામકાજ માં પ્રગતિ થાય.

"મકરઃ"(ખ,જ)-
તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો, કાર્યમાં સફળતા મળે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
પરિવાર માં સુખ શાંતિ રહે, ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને.

Leave Comments