SUBDOMAIN == gujarati

ધર્મ-જ્યોતિષ

આજે તારીખ ૭.૬.૨૦૨૧ આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

Jun, 7 2021


આજનો દિવસ
૭ જૂન ૨૦૨૧, સોમવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" - વૈશાખ વદ બારસ

"દિન મહીમા" -
સોમપ્રદોષ, પ્રદોષવ્રત, યોગીજી મહારાજ પ્રાગ્ટ્યોત્સવ સંવત ૧૯૪૮- ધારી

"સુર્યોદય" - ૬.૦૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" - ૭.૧૩ (મુંબઈ)

"રાહુ કાળ" - ૭.૪૦ થી ૯.૧૯

"ચંદ્ર" - મેષ,
આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે.

"નક્ષત્ર" - ભરણી

"ચંદ્ર વાસ" - પૂર્વ,
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૦૧ - ૭.૪૦
શુભઃ ૯.૧૯ - ૧૦.૫૮
ચલઃ ૧૪.૧૬ - ૧૫.૫૫
લાભઃ ૧૫.૫૫ - ૧૭.૩૪
અમૃતઃ ૧૭.૩૪ - ૧૯.૧૪

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૧૪ - ૨૦.૩૫
લાભઃ ૨૩.૧૬ - ૨૪.૩૭
શુભઃ ૨૫.૫૮ - ૨૭.૧૯
અમૃતઃ ૨૭.૧૯ - ૨૮.૪૦
ચલઃ ૨૮.૪૦ - ૩૦.૦૧

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
કામકાજ માં સફળતા મળે, આગળ વધવાની તક મળે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
દિવસ શાંતિ થી વિતાવવો, જામીનગીરી ના કરવી.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
સગા-સ્નેહી-મિત્રો માટે સારા સમાચાર મળે.

"કર્કઃ"(ડ,હ)-
ધંધો-રોજગાર શોધતા મિત્રો માટે સારા સમાચાર મળે.

"સિંહઃ"(મ,ટ)-
નસીબ સાથ આપતું જણાય, નવા સાહસ કરી શકો.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, પ્રગતિકારક દિવસ.

"તુલાઃ"(ર,ત)-
અંગત સંબંધોમાં સારૂં રહે, લાગણીસભર દિવસ.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
હિતશત્રુઓથી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા મિત્રોને સારી તક મળે.

"મકરઃ"(ખ,જ)-
પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઈ શકો, લાભદાયક દિવસ.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
સાહસથી સિધ્ધિ પ્રાપ્ત થાય, ભાઈ ભાડું સુખ સારૂં રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તમારા સારા વાણીવર્તન થી લાભ થાય, કૌટુંબિક કાર્ય થાય.

Leave Comments