SUBDOMAIN == gujarati

ધર્મ-જ્યોતિષ

આજે તારીખ ૧૦.૬.૨૦૨૧ આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

Jun, 10 2021


આજનો દિવસ
૧૦ જૂન ૨૦૨૧, ગુરુવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" - અમાસ

"દિન મહીમા" -
દર્શઅમાસ, ભાવુકા અમાસ, શનિશ્વર જયંતિ, ફૂલહારીણી કાલીકા પૂજન, મડાપંચક ઉતરે ૧૧.૪૫, સાવિત્રીવ્રત, કંકણાકૃતિ સૂર્યગ્રહણ (ભારતમાં નહિ દેખાય), અન્વાધાન, રોહિણી

"સુર્યોદય" - ૬.૦૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" - ૭.૧૪ (મુંબઈ)

"રાહુ કાળ" - ૧૪.૧૭ થી ૧૫.૫૬

"ચંદ્ર" - વૃષભ, મિથુન (૨૫.૦૮),
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧.૦૮ સુધી વૃષભ ત્યારબાદ મિથુન રહેશે.

"નક્ષત્ર" - રોહિણી, મૃગશીર્ષ (૧૧.૪૩)

"ચંદ્ર વાસ" - દક્ષિણ, પશ્ચિમ (૨૫.૦૮),
રાત્રે ૧.૦૮ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૦૨ - ૭.૪૧
ચલઃ ૧૦.૫૯ - ૧૨.૩૮
લાભઃ ૧૨.૩૮ - ૧૪.૧૭
અમૃતઃ ૧૪.૧૭ - ૧૫.૫૬
શુભઃ ૧૭.૩૫ - ૧૯.૧૫

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૧૫ - ૨૦.૩૫
ચલઃ ૨૦.૩૫ - ૨૧.૫૬
લાભઃ ૨૪.૩૮ - ૨૫.૫૯
શુભઃ ૨૭.૨૦ - ૨૮.૪૧
અમૃતઃ ૨૮.૪૧ - ૩૦.૦૨

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
આર્થિક બાબતોમાં સારું રહે, અચાનક લાભ થવાના સંકેત છે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"કર્કઃ"(ડ,હ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું.

"સિંહઃ"(મ,ટ)-
આકસ્મિત લાભ થાય, જુના મિત્રોને મળવાનું બને, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નોકરિયાતવર્ગને સારું રહે.

"તુલાઃ"(ર,ત)-
ધ્યાન યોગ મૌનથી લાભ થાય, ભાગ્યબળ માં વૃધ્ધિ થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, પ્રગતિકારક દિવસ.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
જાહેરજીવનમાં સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"મકરઃ"(ખ,જ)-
તબિયતની કાળજી લેવી, બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

Leave Comments