ધર્મ-જ્યોતિષ

આજે તારીખ ૧૬.૭.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

Jul, 16 2021


આજનો દિવસ
૧૬ જુલાઈ ૨૦૨૧, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" - અષાઢ સુદ સાતમ

"દિન મહીમા" -
વિવસ્વત સપ્તમી, તાપી જયંતિ, જૈન અઠ્ઠાઈ શરૂ, રાજયોગ ૨૬.૩૭ શરૂ, કુમારયોગ, ૭નો ક્ષય, જુવારા વાંવવા, કર્ક સંક્રાતિ ૧૬.૫૪, મુ.૩૦ સામ્યાર્ધ, સંક્રાતિ પૂ.કાળ

"સુર્યોદય" - ૬.૧૦ (મુંબઈ)

"સુર્યાસ્ત" - ૭.૧૮ (મુંબઈ)

"રાહુ કાળ" - ૧૧.૦૬ થી ૧૨.૪૫

"ચંદ્ર" - કન્યા,
આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

"નક્ષત્ર" - હસ્ત

"ચંદ્ર વાસ" - દક્ષિણ,
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૧૧ - ૭.૪૯
લાભઃ ૭.૪૯ - ૯.૨૮
અમૃતઃ ૯.૨૮ - ૧૧.૦૬
શુભઃ ૧૨.૪૫ - ૧૪.૨૩
ચલઃ ૧૭.૪૦ - ૧૯.૧૮

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૨.૦૧ - ૨૩.૨૩
શુભઃ ૨૪.૪૫ - ૨૬.૦૬
અમૃતઃ ૨૬.૦૬ - ૨૭.૨૮
ચલઃ ૨૭.૨૮ - ૨૮.૫૦

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં ખ્યાલ રાખવો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય.

"કર્કઃ"(ડ,હ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"સિંહઃ"(મ.ટ)-
તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.

"તુલાઃ"(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
વેપારીવર્ગને લાભ થાય, ધંધા રોજગાર માં સારું રહે, પ્રગતિ થાય.

"મકરઃ"(ખ,જ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )