ધર્મ-જ્યોતિષ

આજે તારીખ ૨૧.૭.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

Jul, 21 2021


આજનો દિવસ
૨૧ જુલાઈ ૨૦૨૧, બુધવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" - અષાઢ સુદ બારસ

"દિન મહીમા" -
ક્રિષ્ના દ્વાદશી, વામન પૂજન, વિછુંડો ઉતરે ૧૮.૨૯, મુ.બકરી ઈદ, જયાપાર્વતી વ્રત આરંભ, વિષ્ણુ શયનોત્સવ, યમઘટ યોગ ૧૮.૨૯ શરૂ

"સુર્યોદય" - ૬.૧૨ (મુંબઈ)

"સુર્યાસ્ત" - ૭.૧૬ (મુંબઈ)

"રાહુ કાળ" - ૧૨.૪૫ થી ૧૪.૨૩

"ચંદ્ર" - વૃશ્ચિક, ધન (૧૮.૨૮),
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૬.૨૮ સુધી વૃશ્ચિક ત્યાર બાદ ધન રહેશે.

"નક્ષત્ર" - જયેષ્ઠા, મૂળ (૧૮.૨૮)

"ચંદ્ર વાસ" - ઉત્તર, પૂર્વ (૧૮.૨૮),
સાંજે ૬.૨૮ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૧૩ - ૭.૫૧
અમૃતઃ ૭.૫૧ - ૯.૨૯
શુભઃ ૧૧.૦૭ - ૧૨.૪૫
ચલઃ ૧૬.૦૧ - ૧૭.૩૯
લાભઃ ૧૭.૩૯ - ૧૯.૧૭

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૩૯ - ૨૨.૦૧
અમૃતઃ ૨૨.૦૧ - ૨૩.૨૩
ચલઃ ૨૩.૨૩ - ૨૪.૪૫
લાભઃ ૨૭.૨૯ - ૨૮.૫૧

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
અંગત જીવનમાં સારું રહે, મનોમંથન કરી શકો, શુભ દિન.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, દિવસ શુભ રહે.

"કર્કઃ"(ડ,હ)-
સંતાન અંગે સારું રહે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.

"સિંહઃ"(મ.ટ)-
નવી વસ્તુની ખરીદી થાય, સુખ સગવડ પ્રાપ્ત થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

"તુલાઃ"(ર,ત)-
આર્થિક બાબતો માં મધ્યમ  રહે, આવક જાવક સમજીને કરવા.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
વાદ-વિવાદ થી દૂર રહેવું, અંગત સાથે મતભેદ નિવારવા પડે.

"મકરઃ"(ખ,જ)-
આકસ્મિત લાભ થાય, મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
નોકરિયાતવર્ગને સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથ માં આવે.

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )