ધર્મ-જ્યોતિષ

આજે તારીખ ૨૨.૭.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

Jul, 22 2021


આજનો દિવસ
૨૨ જુલાઈ ૨૦૨૧, ગુરૂવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" - અષાઢ સુદ તેરસ

"દિન મહીમા" -
વૈદ્યુતિ ૧૨.૪૫ શરૂ, રવિયોગ ૧૬.૨૫ શરૂ, સાયન સૂર્ય સિંહમાં ૧૯.૫૮

"સુર્યોદય" - ૬.૧૩ (મુંબઈ)

"સુર્યાસ્ત" - ૭.૧૬ (મુંબઈ)

"રાહુ કાળ" - ૧૪.૨૩ થી ૧૬.૦૧

"ચંદ્ર" - ધનુ,
આજે જન્મેલા બાળકની રાશી ધનુ રહેશે.

"નક્ષત્ર" - મૂળ, પૂર્વાષાઢા (૧૬.૨૪)

"ચંદ્ર વાસ" - પૂર્વ,
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૧૩ - ૭.૫૧
ચલઃ ૧૧.૦૭ - ૧૨.૪૫
લાભઃ ૧૨.૪૫ - ૧૪.૨૩
અમૃતઃ ૧૪.૨૩ - ૧૬.૦૧
શુભઃ ૧૭.૩૯ - ૧૯.૧૭

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૧૭ - ૨૦.૩૯
ચલઃ ૨૦.૩૯ - ૨૨.૦૧
લાભઃ ૨૪.૪૫ - ૨૬.૦૭
શુભઃ ૨૭.૨૯ - ૨૮.૫૧
અમૃતઃ ૨૮.૫૧ - ૩૦.૧૩

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
હકારાત્મક વિચારોથી લાભ થાય, દિવસ પ્રગતિકારક રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, આગળ વધવાની તક મળે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મતભેદ નિવારી શકો.

"કર્કઃ"(ડ,હ)-
નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે.

"સિંહઃ"(મ,ટ)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, દિવસ લાભદાયક રહે.

"તુલાઃ"(ર,ત)-
નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, વિચારોમાં નવીનતા આવે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
મન થી હળવાશ અનુભવી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, શુભ દિન.

"મકરઃ"(ખ,જ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
મિત્રો સાથે આનંદ માણી શકો, ગમતી પ્રવૃત્તિ કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
નોકરિયાતવર્ગ ને સારું રહે, ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી શકો.

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )