ધર્મ-જ્યોતિષ

આજે તારીખ ૨૩.૭.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

Jul, 23 2021


આજનો દિવસ
૨૩ જુલાઈ ૨૦૨૧, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" - અષાઢ સુદ ચૌદસ

"દિન મહીમા" -
વ્રતની પૂનમ, જૈન ચૌમાસી ચૌદશ, શિવશયનોત્સવ, કોકીલાવ્રતારંભ, ગુરૂપૂર્ણિમા, વાસુપૂજ્ય સ્વામી મોક્ષ, ભા.શ્રાવણ શરૂ, લોકમાન્યતિલક જયંતિ, અન્વાધાન, વિષ્ટી ૧૦.૪૪ થી ૨૧.૨૪, રાજયોગ ૧૦.૪૪ થી ૧૪.૨૬

"સુર્યોદય" - ૬.૧૩ (મુંબઈ)

"સુર્યાસ્ત" - ૭.૧૬ (મુંબઈ)

"રાહુ કાળ" - ૧૧.૦૭ થી ૧૨.૪૫

"ચંદ્ર" - ધન, મકર (૧૯.૫૬),
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૭.૫૬ સુધી ધન ત્યારબાદ મકર રહેશે.

"નક્ષત્ર" - પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા (૧૪.૨૪)

"ચંદ્ર વાસ" - પૂૂર્વ, દક્ષિણ (૧૯.૫૬),
સાંજે ૭.૫૬ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૧૩ - ૭.૫૧
લાભઃ ૭.૫૧ - ૯.૨૯
અમૃતઃ ૯.૨૯ - ૧૧.૦૭
શુભઃ ૧૨.૪૫ - ૧૪.૨૩
ચલઃ ૧૭.૩૯ - ૧૯.૧૬

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૨.૦૧ - ૨૩.૨૩
શુભઃ ૨૪.૪૫ - ૨૬.૦૭
અમૃતઃ ૨૬.૦૭ - ૨૭.૨૯
ચલઃ ૨૭.૨૯ - ૨૮.૫૨

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ મધ્યમ રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"કર્કઃ"(ડ,હ)-
શત્રુઓ થી સાવધાન રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

"સિંહઃ"(મ,ટ)-
સંતાન અંગે સારું રહે, અંગત સંબંધો સુધારી શકો, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

"તુલાઃ"(ર,ત)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નવા કાર્ય માં લાભ મેળવી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં સફળતા મળે, દિવસ પ્રગતિકારક રહે.

"મકરઃ"(ખ,જ)-
ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી, બજારબાબતનું ગણિત સંભાળી ને કરવું.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, કાર્ય માં પ્રગતિ કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
નવા કાર્ય અંગે  ઠોસ કદમ ઉઠાવી શકો, પ્રગતિકારક દિવસ.

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )