આજનો દિવસ
૬ સપ્ટેમ્બર ૨૦૨૧, સોમવાર, વિ. સંવત ૨૦૭૭
"તિથિ" – શ્રાવણ વદ ચૌદસ
"દિન મહીમા" –
અમાસનો ક્ષય, દર્શઅમાસ, પીઠોરી અમાસ, કૃશગ્રાહિણી અમાસ, માતૃઅમાસ, દેવપિતૃકાર્ય, અન્વાધાન, નકલંગ મેળો, ભાદરવી અમાસ
"સુર્યોદય" – ૬.૨૫ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૬.૪૭ (મુંબઈ)
"રાહુ કાળ" – ૭.૫૮ થી ૯.૩૧
"ચંદ્ર" – સિંહ,
આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.
"નક્ષત્ર" – માધ, પૂર્વાફાલ્ગુની (૧૭.૫૦)
"ચંદ્ર વાસ" – પૂર્વ,
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.
દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૨૬ – ૭.૫૮
શુભઃ ૯.૩૧ – ૧૧.૦૪
ચલઃ ૧૪.૦૯ – ૧૫.૪૨
લાભઃ ૧૫.૪૨ – ૧૭.૧૫
અમૃતઃ ૧૭.૧૫ – ૧૮.૪૮
રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૪૮ – ૨૦.૧૫
લાભઃ ૨૩.૦૯ – ૨૪.૩૭
શુભઃ ૨૬.૦૪ – ૨૭.૩૧
અમૃતઃ ૨૭.૩૧ – ૨૮.૫૮
ચલઃ ૨૮.૫૮ – ૩૦.૨૬
રાશી ભવિષ્ય
"મેષઃ" (અ,લ,ઇ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.
"વૃષભઃ" (બ,વ,ઉ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય.
"મિથુનઃ"(ક, છ, ઘ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.
"કર્કઃ"(ડ,હ)-
આર્થિક બાબતો માં સફળતા મળે, ફસાયેલા પૈસા છૂટે.
"સિંહઃ"(મ.ટ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આગળ વધવાની તક મળે.
"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી છે, શત્રુથી સંભાળવું પડે.
"તુલાઃ"(ર,ત)-
અચાનક લાભ થાય, મિત્રોની મદદ થી કાર્ય પૂર્ણ થાય.
"વૃશ્ચિકઃ"(ન,ય)-
નોકરિયાતવર્ગ ને સારું રહે, પ્રગતિકારક દિવસ રહે.
"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.
"મકરઃ"(ખ,જ)-
દૂર દેશથી સારા સમાચાર મળે, જુના મિત્રોનો સંપર્ક કરી શકો.
"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.
"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
હિતશત્રુઓ થી કાળજી રાખવી, મન ના રહસ્યો સાચવીને રાખવા.