મનોરંજન

રાજ કુન્દ્રાની મુશ્કેલીમાં થયો વધારો, મુંબઈ ક્રાઈમ બ્રાંચને હાથ લાગ્યા આટલા બધા પોર્ન વીડિયો; પૂછપરછ જારી 

Jul, 22 2021


રાજ કુન્દ્રા પોર્ન મૂવી કેસની તપાસ કરી રહેલી મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા મળી છે. 

સૂત્રોના જણાવ્યાનુસાર ક્રાઈમ બ્રાંચને આરોપી ઉમેશ કામતે બનાવેલા અંદાજે 70 વીડિયો મળ્યા છે.  આ તમામ વીડિયો કામતે અલગ-અલગ પ્રોડક્શન હાઉસની મદદથી બનાવ્યા હતા.

આ ઉપરાંત હોટશોટ એપ પર અપલોડ કરવામાં આવેલા 20થી 30 મિનિટ સુધીના કુલ 90 વીડિયો પણ ક્રાઇમ બ્રાંચને મળ્યા છે. 

મુંબઈ ક્રાઈમ બ્રાંચ હાલ રાજ કુન્દ્રાની પૂછપરછ કરી રહી છે.  

જોકે ક્રાઇમ બ્રાંચનું કહેવુ છે કે પૂછપરછ દરમિયાન રાજ કુંદ્રા સતત દાવો કરી રહ્યા છે કે તે પોર્ન વીડિયો નહતા બનવતા પણ અન્ય ઓટીટી પ્લેટફોર્મ પર આવનારા ઇરોટિક વીડિયોની જેમ વીડિયો બનાવતા હતા.  

મુંબઈના માથે બેવડી આફત, કોરોનાની સાથે સાથે આ વાયરસનું જોખમ વધ્યું ; જાણો વિગતે

Recent Comments

  • Jul, 22 2021

    Shashikant D.PARMAR

    Very nice always minutes to minutes news please continue thanks

  • Jul, 22 2021

    Mayank

    Why only mundra ? Along with him a knigpin called Ekata kapoor is a queen of this nuisances. In my views they should be behind tha bar for atleast 15 years. Otherwise nothing will happen a drug n this porn will destroy our youth

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )