458
Join Our WhatsApp Community
પોર્નોગ્રાફી કેસની તપાસ કરતી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચની રડાર પર હવે બોલિવૂડ અભિનેત્રી અને રાજ કુન્દ્રાની પત્ની શિલ્પા શેટ્ટી પણ આવી ગઈ છે.
મુંબઈ પોલીસની ટીમ શિલ્પા શેટ્ટીના જુહુ સ્થિત ઘરે પહોંચી, જ્યાં લગભગ છ કલાક સુધી શિલ્પાની પૂછપરછ કરી હતી.
પૂછપરછ દરમિયાન શિલ્પા શેટ્ટીને આ કેસને લગતા અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.
કહેવામાં આવી રહ્યું છે કે હવે તેના બેન્ક ડિટેઇલ્સની પણ તપાસ થશે. કારણ કે રાજ કુન્દ્રાની સાથે શિલ્પા પણ વિઆન કંપનીની ડિરેક્ટર રહી છે.
આ ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રી રાજીનામું આપશે. હવે કેન્દ્ર ફેંસલો કરશે…
You Might Be Interested In