266
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑક્ટોબર, 2021
સોમવાર
આર્યન ખાનની ધરપકડ થઈ ગયા બાદ અને પહેલાં સુધી એવા કેટલાય સમાચાર અને એવી કેટલીયે પોસ્ટ વાયરલ થઈ રહી હતી જે સાચી છે કે ખોટી એ સંદર્ભે કોઈને ખ્યાલ આવી રહ્યો નહોતો. મોડી સાંજ પછી લોકોના મોબાઇલ પર અચાનક એક લેટર વ્હોટ્સઍપના માધ્યમથી લોકોના મોબાઇલમાં આવ્યો. આ લેટર પોલીસ વિભાગની આર્યન ખાનની ધરપકડ સંદર્ભેની માહિતી આપતો પત્ર છે. આ લેટરમાં ધરપકડ સંદર્ભેની સંપૂર્ણ જાણકારી લખેલી છે તેમજ આર્યન ખાને પોતાના કાચબાછાપ અક્ષરોથી આ વાતની જાણકારી કન્ફર્મ કરીને સહી કરી છે.

You Might Be Interested In