News Continuous Bureau | Mumbai
ભારત(India)માં T20 લીગ IPL(Indian premier league)નો પાયો નાખનાર ઉધોગપતિ લલિત મોદી(Lalit Modi) ફરી એકવાર ચર્ચામાં છે. લલિત મોદી બોલિવૂડની જાણીતી અભિનેત્રી સુષ્મિતા સેન(bollywood actress Sushmita Sen)ને ડેટ કરી રહ્યા છે. લલિત મોદીએ પોતે ટ્વિટર(twitter) દ્વારા આ જાણકારી આપી છે. ત્યારથી યુઝર્સની સતત પ્રતિક્રિયા આવી રહી છે અને સો.મીડિયા પ્લેટફોર્મ પર મીમ્સ(memes)નું પૂર આવી ગયું છે. બંનેના અફેર(Affair)ની વાત ફેન્સના ગળેથી નીચે ઉતરી રહી નથી. સોશિયલ મીડિયા પર ફેન્સ આ લવ અફેરના સમાચારો પર ફની મીમ્સ શેર કરી રહ્યાં છે, જેને જોઇને તમે પણ હંસવુ નહીં રોકી શકો.
લલિત મોદીના સુષ્મિતા સેન સાથે અફેરના સમાચાર પર સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનું પૂર આવ્યું છે. એક યુઝરે સુષ્મિતા સેનના બોયફ્રેન્ડનું લિસ્ટ શેર કર્યું છે. રણદીપ હુડ્ડા, રોહમન શૉલ અને લલિત મોદી સાથે તેમનો ફોટો શેર કરતા લખ્યું છે કે બધું અજમાવો અને પછી યોગ્ય પસંદ કરો.
Sab Kuch Try Karo Phir Sahi Chuno #Sushmitasen pic.twitter.com/fixJXKuWOp
— Pulkit (@pulkit5Dx) July 14, 2022
તો અન્ય એક યુઝર દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું કે – તે લોકો માટે બે મિનિટનું મૌન. જેઓ વિચારે છે કે 2-3 કલાક જિમ વર્ક કરીને તેઓ ફિટ દેખાશે.
Two minutes silence for guys who spends 2-3 hours in gym to look perfect!!#LalitModi #SushmitaSen pic.twitter.com/WfrkoDNvTI
— Trupti Garg (@garg_trupti) July 14, 2022
તો બીજા અન્ય એક યૂઝરે ટ્વીટ કર્યું- પૈસા પર મારો વિશ્વાસ પુનઃસ્થાપિત થયો છે. તો અન્ય એક યુઝરે લખ્યું, 'યે ક્યા હુઆ, લલિત મોદીએ સુષ્મિતા સેન સાથે લગ્ન કર્યા. કોણ કહે છે કે પૈસાથી ખુશી ખરીદી શકાતી નથી.
My faith on money restored #SushmitaSen pic.twitter.com/ihjiNh0aKX
— Abhishek daruka (@daruka_abhishek) July 14, 2022
આ સમાચાર પણ વાંચો : મીરા-ભાંયદરમાં કોણ સાચ્ચુ-કોણ ખોટું-ઠાકરે અને શિંદે ગ્રુપે નગરસેવકોને લઈને એકબીજા દાવાને ફગાવ્યા-જાણો વિગત
Lalit Modi publicly announced that he is dating #SushmitaSen
*Lalit Modi (in his mind): pic.twitter.com/CkgDhCjgCA
— Chatur Ki Memes (@ChaturKiMemes) July 14, 2022
તો અન્ય એક યુઝરે પંચાયત સીરિઝ સાથે સંબંધિત એક મેમ પોસ્ટ કર્યો છે. તેની ટેગલાઈન હતી – 'મત દેખ વિનોદ દેખા નહી જાયેગા'. તો અન્ય એક યુઝરે લખ્યું, 'ભારત સરકાર લલિત મોદીને પકડવામાં નિષ્ફળ રહી, પરંતુ સુષ્મિતા સેન સફળ રહી. ઉલ્લેખનીય છે કે સુષ્મિતા સેન પૂર્વ મિસ યુનિવર્સ છે. તો લલીત મોદી IPLના પૂર્વ ચેરમેન તેમજ ઉદ્યોગપતિ છે.
#LalitModi with #SushmitaSen X vinod Meme* pic.twitter.com/4Bi6EDcuIV
— Wellu (@Wellutwt) July 14, 2022