236
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑક્ટોબર, 2021
સોમવાર
અંતિમ વિદાય સમયે કોઈ વ્યક્તિને મેકઅપ કરવામાં આવતો નથી. પરંતુ અઠંગ કલાકાર અને આખું જીવન કલા ને સમર્પિત કરનાર એવા નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક ની અંતિમ વિદાય મેકઅપ સાથે. એક મીડિયા હાઉસ સાથે થયેલી વાતચીતમાં તેમના પુત્ર વિકાસ નાયક એ કહ્યું છે કે પિતાજીની ઇચ્છા હતી કે તેમની વિદાય મેકઅપ સાથે કરવામાં આવે. આટલું જ નહીં તેમના માથે રંગલા ની ટોપી શ્રદ્ધા પહેરાવવામાં આવશે. તેમની આ અંતિમ ઇચ્છાને માન મળ્યું છે. ગુજરાતી ઉલ્લેખનીય છે કે ગુજરાતી રંગભૂમિમાં કદાચ જ એવો કોઇ કલાકાર હોય જેને મેકઅપ સાથે વિદાય આપવામાં આવી હોય.
You Might Be Interested In